PSI-ASI TEST – 1

PSI-ASI TEST - 1

1. 
_________ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ?
2. 
પલાખું શબ્દનો કયો અર્થ છે ?
3. 
નીચેનામાંથી કર્તરિ વાક્ય રચના શોધો.
4. 
કયું સમાનાર્થી જોડકું ખોટું છે ?
5. 
' મહેનત ' સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.
6. 
ઉપમા અલંકાર નું ઉદાહરણ શોધીને લખો.
7. 
નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " યાચક " નો વિરુદ્ધાર્થી છે ?
8. 
ફોજદારી કાર્યપધ્ધતિ અધિનિયમ 1973ની ધારા 144 આધીન પસાર કરવામાં આવેલ હુકમ _______
9. 
નીચેનામાથી ક્યૂ કથન સાચું નથી ?
10. 
નીચેનામાથી કઈ કોર્ટને અપીલ સાંભળવાની સતા નથી ?
11. 
ગુજરાત જુગાર પ્રતિબંધક અધિનિયમ 1887 મુજબ ,નીચેનામાથી કઈ બાબત ગુનો છે ?
12. 
સામાન્ય રીતે ફોજદારી કેસ માટે ધરપકડ કરવામાં આવેલ વ્યકતીને રિમાન્ડ પર પોલીસ હિરાસતમાં અધિકતમ ________ દિવસ રાખી શકાય છે.
13. 
રાષ્ટ્રપતિની વયનિવૃતિ કેટલી છે ?
14. 
મોટર વાહન અધિનિયમ, 1988 _______
15. 
નીચેનામાથી કઈ મહાવ્યથા નથી ?
16. 
ભારતીય દંડ સંહિતાના ક્યાં પ્રકરણમાં શરીર સંબંધી ગુનાનો ઉલ્લેખ છે ?
17. 
ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવું છે જેમાં એક માત્ર કલમ છે . તે કલમ કઈ છે ?
18. 
ભારતીય દંડ સંહિતાની છેલ્લી કલમ _______
19. 
બેદરકારીથી વાહન હાંકવાં બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં છે ?
20. 
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ ડાઇંગ ડિકલેરેશન બાબતે છે ?
21. 
કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો ?
22. 
ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે ?
23. 
ફોજદારી કાર્યપધ્ધતિ અધિનિયમનું અંતિમ પ્રકરણ ક્યૂ છે ?
24. 
ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમમા પ્રકરણ 8 નીચેનામાથી ક્યાં રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશમાં માન્ય નથી ?
25. 
પોલીસની તપાસ બાદ ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ કેસને સંબંધિત કોર્ટમાં મોકલવામાં આવે છે ?
26. 
ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?
27. 
ભારતીય બંધારણનો ક્યો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ?
28. 
ભારતીય સંસદમાં _________ સામેલ હોય છે ?
29. 
કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાથી કઈ રિટ નો ઉપયોગ કરવામાં આવે છે ?
30. 
ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે ?
31. 
ભારતીય બંધારણનો 42 મો સુધારો ક્યાં વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
32. 
1975ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?
33. 
મોટર વાહન અધિનિયમની કઈ કલમ હેઠળ ડ્રાઈવર માટે ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે ?
34. 
મોટર વાહન અધિનિયમની કઈ કલમ હેઠળ દ્વિચક્રી વાહન ચલાવવા માટે હેલ્મેટ અનિવાર્ય છે ?
35. 
અધિકૃત પોલીસ અધિકારી નીચેનામાથી ક્યાં સંજોગોમાં વાહનને જપ્ત ન કરી શકે ?
36. 
મોટર વાહન અધિનિયમની કઈ કલમ હેઠળ, દારૂનું સેવન કરી વાહન ચલાવતા ડ્રાઈવર વિરુધ્ધ કાર્યવાહી કરી શકાય છે ?
37. 
સાબરમતી આશ્રમનું મૂળ નામ શું છે?
38. 
મૈત્રક વંશના શાસકમાં ગુજરાતનું પાટનગર કયું હતું?
39. 
ગિરનારનો શિલાલેખ_____કાળનો છે.
40. 
નિલમબાગ પેલેસ ક્યાં શહેરમાં છે?
41. 
રોહલા નેશનલપાર્ક ક્યાં રાજ્યમાં આવેલ છે?
42. 
ભારતના ક્યાં રાજ્યને ભૂતાન દેશની સરહદ સ્પર્શતી નથી?
43. 
He was _______ Napoleon of his age.
44. 
Find the nearest meaning of Devour
45. 
The Chief, with all his subordinates, _____ massacred
46. 
Forty thousand rupees____a large sum.
47. 
_____water runs always deep.
48. 
Vote and _____ for me, please.
49. 
I cannot ______ to your request.
50. 
Give the adjective form of : 'Enemy'
51. 
The moon has hid ____ face behind a cloud.
52. 
The antonym of 'Democracy' is____
53. 
The statue was ______ with leaves of gold.
54. 
He put on a new shirt yesterday _____?
55. 
They______a new business for five years.
56. 
Select the most opposite word in meaning to 'madvertently'
57. 
એક ભાંગાકારમાં ભાજક ,ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે, જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો
58. 
એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો.
59. 
જો GKARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને 2395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ?
60. 
6 ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2,4,6,8,10,12, સેકન્ડ ના સમયાંતરે વાગે છે. 30 મિનિટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે.?
61. 
3 વર્ષ પહેલા પાંચ સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉમર 17 વર્ષ હતી કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉમર કેટલી હોય ?
62. 
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો KM 5,IP 8 ,GS 11 , EV 14 ,......
63. 
દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A,B કરતા 9 વર્ષ મોટો હોય તો B ની હાલની ઉંમર શોધો.
64. 
10 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદારો જોઈએ?
65. 
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય?
66. 
143ના અવયવોની સરાસરી શોધો.
67. 
10,000 રૂપિયાના 12% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શુ થાય?
68. 
જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = _______
69. 
70. 
ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?
71. 
ગુજરાતી ભાષાનો ' સાર્થ જોડણીકોશ ' કઈ સંસ્થાનું પ્રકાશન છે ?
72. 
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) નું વડુમથક ક્યાં આવેલું છે ?
73. 
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?
74. 
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
75. 
સૂર્યમંડળના કયા બે ગ્રહોની કક્ષાઓ વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ?
76. 
ભારતમાં વહેતી સૌથી લાંબી નદીઓ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
77. 
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?
78. 
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?
79. 
‘હૈડિયાવેરો’ શબ્દનો સંબંધ નીચેના પૈકી કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે ?
80. 
કમ્પ્યૂટરની ઓડિયો આધારિત ફાઈલ સ્વરૂપ .mp3 નું પૂરું નામ શું છે ?
81. 
“બોટાદ જિલ્લાને આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે.” આ વિધાન અહીં દર્શાવેલ ક્યા વિકલ્પ માટે સાચું છે ?
82. 
રિસાઈકલ બિનમાં ફાઈલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલિટ કરી શકાય છે ?
83. 
ડૉ. બી.આર આંબેડકર અને મહાત્મા ગાંધી વચ્ચે કયા વર્ષે પૂના કરાર થયા હતા ?
84. 
નીચેનામાથી 16 ઓક્ટોબરે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
85. 
પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઍક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?
86. 
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
87. 
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષ્દના સૌ પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું.
88. 
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?
89. 
ગૌતમ બુદ્ધનાં મિત્ર તથા સારથિનું નામ શું હતું ?
90. 
કાંકરિયા તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
91. 
ડિફેન્સ એક્સ્પો 2022 ક્યાં યોજાશે ?
92. 
ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ - 2020 અંતર્ગત ઓલઓવર પરફોર્મન્સમાં કયા બે શહેરે સંયુક્ત રીતે એવોર્ડ જીત્યો છે ?
93. 
વર્ષ 2021ની ' વિશ્વ યુવા કૌશલ દિવસ ' ની થીમ શુ હતી ?
94. 
ભારતીય મહિલા બોક્સર સુશ્રી લવલીના બોરગોહેન કયા રાજ્યના વતની છે ?
95. 
Henly Passport Index - 2021માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?
96. 
DRDOની સ્થાપના કયાં વર્ષે થઇ હતી ?
97. 
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે ?
98. 
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
99. 
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ?
100. 
ભારતીય મૂળના કયા પત્રકારને વર્ષ 2021નો પુલિત્ઝર પુરસ્કાર એનાયત થયો છે ?

Related Post

Kabzaa Full HD 2160p Available For Free Download Online On Tamilrockers And Other Torrent SitesKabzaa Full HD 2160p Available For Free Download Online On Tamilrockers And Other Torrent Sites

Kabzaa leaked online: Upendra, Kiccha Sudeep, and Shriya Saran’s Kannada film has been leaked online in HD quality on Tamilrockers on day 1 of its release. Kabzaa Movie Download Filmyzilla 480p, 720p, 1080p, 320MB Direct