પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 9

1. 
ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે ?
2. 
શ્રેણી પુરી કરો. 5, 6, 10, 19, 35, ?
3. 
ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે ?
4. 
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?
5. 
જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ?
6. 
Cr.PC. ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?
7. 
શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ?
8. 
IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ?
9. 
IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
10. 
કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ ?
11. 
મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ?
12. 
કયો વેદ સૌથી જૂનો મનાય છે ?
13. 
શ્રેણી પુરી કરો. 1,6, 15, 28, 45, ?
14. 
શ્રેણી પુરી કરો. 11, 16, 23, 32, 43, ?
15. 
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ?
16. 
ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા ?
17. 
સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?
18. 
A અને B ભાઈઓ છે. C એ Aનો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે.
19. 
શ્રેણી પુરી કરો. 34, 18, 10, 6, 4, ?
20. 
સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઉભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ?
21. 
ભારતનાં નોર્થ-ઈસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ'માં કોનો સમાવેશ થતો નથી ? (1) મિઝોરમ, (2) અરૂણાચલ પ્રદેશ, (3) સિક્કીમ, (4) ત્રિપુરા
22. 
ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે ?
23. 
મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?
24. 
અજંતા-ઈલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ?
25. 
પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ?
26. 
ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ?
27. 
પોલીયો શેનાથી થાય છે ?
28. 
સુપ્રિમ કોર્ટનું કર્યું ઐતિહાસિક જંજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ?
29. 
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો Aના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?
30. 
જો BEDને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOWને કેવી રીતે લખાય ?
31. 
Kareena, Katrina, Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ (A-B C-D) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે ?
32. 
માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?
33. 
ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ?
34. 
ગુજરાતનાં ઘણાં શહેરો નદી કિનારે વસેલા છે. નીચેમાંથી કઈ જોડ સાચી નથી ?
35. 
HTML એટલે ?
36. 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે ?
37. 
જો લોલક (Pendulum) ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન (ઓસિલેશન) નો સમય _____
38. 
ATIRAનું આખું નામ શું છે ?
39. 
ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ?
40. 
જો EXAM ને DWZL અને COPY ને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ?
41. 
મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ?
42. 
શ્રેણી પુરી કરો. 2, 10, 30, 68, ?
43. 
અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે ?
44. 
જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATEને કેવી રીતે લખાય ?
45. 
સાત વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?
46. 
. શ્રેણી પુરી કરો. 90, 70, 50, 30, 10, ?
47. 
બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ?
48. 
ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે ?
49. 
કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ?
50. 
એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ?
51. 
માઈક્રોસોફ્ટ કૉર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
52. 
અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ?
53. 
સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે ?
54. 
જો COUNTRY ને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ?
55. 
કેદારનાથ ક્યાં આવેલું છે ?
56. 
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
57. 
રાજ્યો - રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
58. 
ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે ?
59. 
કટોકટી દરમ્યાન કયો બંધારણીય સુધારો થયો ?
60. 
GDP એટલે ?
61. 
વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ?
62. 
‘સરસ્વતી ચંદ્ર' નવલકથા કોણે લખેલી છે ?
63. 
મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ? (1) બંદી પ્રત્યક્ષીકરણ, (2) પરમાદેશ, (3) પ્રતિબંધ, (4) અધિકાર પૃછા
64. 
ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ? ધાડ અને લૂંટ બંને
65. 
જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?
66. 
જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
67. 
IPCની છેલ્લી કલમ શેના વિશે છે ?
68. 
‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ?
69. 
Cr.PC.ની કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે ?
70. 
1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઈનલમાં કઈ ટીમને હરાવી ?
71. 
જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTHને કેવી રીતે લખાય ?
72. 
કાકરાપારમાં શું છે ?
73. 
નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ?
74. 
BCCI એટલે ?
75. 
મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. IPCની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય ?
76. 
IPCનું છેલ્લું પ્રકરણ કયું છે ?
77. 
Cr.P.C. 107 શેના વિશે છે ?
78. 
Cr.PC. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?
79. 
આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે.?
80. 
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
81. 
તાજેતરમાં જાહેર કરાયેલ ' વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ' માં ભારત કયા ક્રમે રહ્યું છે ?
82. 
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ?
83. 
મેન બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
84. 
ભારતના પુરાવાની કાયદાની કલમ -32 અન્વયે આવેલ મરણોત્તર નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગણાય?
85. 
ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
86. 
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?
87. 
તાજેતરમાં વિજય હજારે ટ્રોફી - 2021 કઈ ટીમ જીતી છે ?
88. 
WHO ની સ્થાપના ક્યારે થઈ હતી ?
89. 
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ______
90. 
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?
91. 
ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો હતો?
92. 
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક _______ દ્વારા કરવામાં આવે છે ?
93. 
' ધરતીના ચિત્રકાર ' તરીકે કોણ જાણીતા હતા?
94. 
GSLV નું પૂર્ણ સ્વરૂપ શું છે?
95. 
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?
96. 
તાજેતરમાં 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
97. 
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ?
98. 
રાજા રામમોહનરાયને "રાજા"ની પદવી કોણે આપી હતી ?
99. 
ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ?
100. 
અફઘાન શાશક શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું ?