Police Constable Test – 5

પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 5

1. 
ધાડનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
2. 
ગુનાહિત ગૃહપ્રવેશના પ્રકાર કયા છે ?
3. 
ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકાર છે ?
4. 
પતિ કે પત્નિનાં સગાં દ્વારા સ્ત્રી પ્રત્યે ક્રુરતા કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
5. 
બે જુથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ?
6. 
રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
7. 
પતિ કે પત્નિની હયાતિમાં બીજુ લગ્ન કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
8. 
બળાત્કારનો ગુનો કરનાર વ્યક્તિને કઈ કલમ હેઠળ સજા આપવામાં આવે છે ?
9. 
કેદની સજામાં કયા પ્રકારનો સમાવેશ થાય છે ?
10. 
કાયદા પંચના પ્રમુખ/પિતા તરીકે કોને ગણવામાં આવે છે ?
11. 
જે હકીકત 'સાબિત થયેલી' ના હોય અને 'ના સાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ?
12. 
સી.આર.પી.સી. નું આખું નામ શું છે ?
13. 
આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ?
14. 
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ?
15. 
કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ?
16. 
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
17. 
ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ?
18. 
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?
19. 
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ?
20. 
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ?
21. 
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
22. 
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
23. 
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
24. 
પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ?
25. 
CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ?
26. 
CRPC ની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
27. 
CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ?
28. 
CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ?
29. 
CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ?
30. 
બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખ થી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ?
31. 
CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ?
32. 
CRPC ની કઈ કલમ મુજબ કોંન્ગિઝેબલ ગુનાની માહિતી આપનારની વિગતનું લેખિતમાં નોંધ કરી પોલીસે તેની એક નકલ વિનામૂલ્ય માહિતી આપનારને આપવી એવી જોગવાઈ કરવામાં આવી છે ?
33. 
CRPC ના કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસે પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવી છે ?
34. 
FIR એટલે શું ?
35. 
CRPC ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય ?
36. 
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કેવા પ્રકારનો ગુનો છે ?
37. 
અદાલતનો તિરસ્કાર કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
38. 
અપહરણ કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?
39. 
પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ?
40. 
ખૂનનો પ્રયાસ કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
41. 
હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?
42. 
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે ?
43. 
એસિડ ફેંકી ગંભીર ઈજા કરવી કઈ કલમ હેઠળ ગુનો છે ?
44. 
ચોરીની વ્યાખ્યાનાં કેટલા તત્વો છે ?
45. 
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ઈજાની વ્યાખ્યા આપેલી છે ?
46. 
દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?
47. 
એક નોટિકલ માઈલ બરાબર :
48. 
2020ની ઓલમ્પિક રમતો કયા શહેરમાં યોજાઇ ?
49. 
લાફિંગ ગેસ તરીકે ________ ઓળખાય છે
50. 
કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ?
51. 
કયું જોડકું ખોટું છે ?
52. 
લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?
53. 
કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ?
54. 
શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ?
55. 
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?
56. 
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
57. 
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?
58. 
‘જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે ?
59. 
1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?
60. 
ઈન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ ___ થાય છે.
61. 
OCR નું પુરૂ નામ ______
62. 
ઈમેલ માં CC નો અર્થ શું છે ?
63. 
WAN નું પુરૂનામ લખો.
64. 
કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે ?
65. 
‘ભારતનો સંત્રી’ એટલે શું ?
66. 
કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?
67. 
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?
68. 
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ?
69. 
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે ?
70. 
નીચેનામાંથી કઇ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ?
71. 
ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?
72. 
400 + 50 + 3000 – 200 + 6 = ______
73. 
1000 × 0.05 × 0.01 × 100 = ______
74. 
કઈ સંખ્યા સૌથી મોટી છે ?
75. 
10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?
76. 
એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ?
77. 
યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3,4,9,6, 27, 8, ....
78. 
A, D, H, K, O, ___
79. 
1, 4, 9, 16, ?
80. 
AZ, BY, CX, ____
81. 
441 : 361 : : 729 : ?
82. 
QIOK : MMKO : : ZBPC : ?
83. 
જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો yની કિંમત શોધો.
84. 
દેવેન્દ્ર ઝાઝરીયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ?
85. 
તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ?
86. 
રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ?
87. 
વર્ષ 2021માં ભારત અને કયા દેશે 'માલાબાર અભ્યાસ’માં ભાગ લીધો હતો ?
88. 
વેલિંગ્ટન કયા દેશની રાજધાની છે ?
89. 
વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ?
90. 
વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?
91. 
ધરતી પરનું સૌથી ઝડપથી દોડી શકતું પ્રાણી કયું છે ?
92. 
નીચેના પૈકી સૌથી લાંબુ કયું છે ?
93. 
IEC નું પૂરું નામ...
94. 
લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે ?
95. 
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?
96. 
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
97. 
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?
98. 
ભારતમાં સૌપ્રથમ મેટ્રો રેલ્વે સેવા કયા શહેરમાં શરૂ થઈ હતી ?
99. 
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?
100. 
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

Related Post

Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999

Infinix has launched ZERO 5G 2023 series, the company’s next mid-range 5G phone in the ZERO series in India, as it had promised. This comes in ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo model,