Police Constable Test – 11

પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 11

1. 
ચંદ્રગુપ્ત-2 બીજા કયા નામે ઓળખાતો હતો?
2. 
સંગીત ક્ષેત્રે તાના-રીરી એવોર્ડ કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે?
3. 
તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલો છે?
4. 
નીચેનામાંથી કોને વડાપ્રધાન કાર્યાલય (PMO)માં નવા સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
5. 
જો D = 4 અને G = 7 તો GARDEN = ?
6. 
O, R, U, X, A, ___
7. 
નીચેનામાંથી કોણ રાજ્યપાલને તેમના પદ પરથી હટાવી શકે છે?
8. 
ઉપરાષ્ટ્રપતિને હટાવવાની દરખાસ્ત કોની સમક્ષ મૂકી શકાય?
9. 
રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
10. 
ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?
11. 
નીચેનામાંથી કઈ કોર્ટને અપીલ સાંભળવાની સત્તા નથી ?
12. 
પૈસા ચોરી કરવા માટે ‘અ’ ના ખિસ્સામાં ‘બ’ હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે. બ :
13. 
પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ CRPCની કઈ કલમમાં છે ?
14. 
' હકીકત ' શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?
15. 
ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે ?
16. 
અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વિરુદ્ધ અત્યાચારના ગુનાઓને રોકવા માટે અત્યાચાર નિવારણ અધિનિયમની રચના સૌ પ્રથમ ક્યારે કરવામાં આવી હતી ?
17. 
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, નીચેનામાંથી સહ-તહોમતદાર કોને ગણી શકાય ?
18. 
‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?
19. 
Aના ઘરમાં B બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે. તે _________ ગુનો કરે છે ?
20. 
‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?
21. 
નીચેનામાંથી ગુજરાતની સરહદે કયું રાજય નથી આવેલું ?
22. 
ભારતીય દંડ સંહિતાનાં કયા પ્રકરણમાં શરીર સંબંધિત ગુનાનો ઉલ્લેખ છે ?
23. 
ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવું છે જેમાં માત્ર એક કલમ છે. તે કલમ કઈ છે ?
24. 
બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં છે ?
25. 
મહિલાની મરજીથી, પુરુષે મહિલા સાથે કરેલો જાતિય સંભોગ, બળાત્કારનો કેસ ગણવામાં આવશે, જો મહિલાની ઉંમર _________ થી ઓછી હોય.
26. 
નીચેનામાંથી કઈ મહાવ્યથા નથી ?
27. 
ગ્રામ રક્ષક દાળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે ?
28. 
ધર્મ, જાતિ,જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનનાં કાયદાના કયા આર્ટીકલમાં કરવામાં આવ્યો છે?
29. 
સૂર્યોદય પછી રાજેશ એક થાંભલા સામે ઊભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો, તો તે કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે ?
30. 
જો DELHI = 13541 અને CALCUTTA = 82589662 હોય, તો CALICUT બરાબર કેટલા થાય ?
31. 
જો હાથી=કીડી હોય અને કીડી=ભેંસ હોય, વાંદરો=પતંગિયુ હોય અને મનુષ્ય=વાઘ હોય અને ચામાચીડિયું=ફૂલ હોય, તો ફૂલ સૂંઘનાર કોણ ?
32. 
નીચે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
33. 
મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ?
34. 
ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે ?
35. 
ભારતના ક્યાં રાજયમાં સૌપ્રથમ RTIનો અમલ થયો?
36. 
“મૂળભૂત ફરજો” ની જોગવાઈ કોને લાગુ પડે છે?
37. 
નીચેનામાંથી કયું જોડકું નદી અને તેના ઉદગમ સ્થાન વિષે ખોટું છે?
38. 
નીચેના વર્તમાન સ્થળો અને તેના પ્રાચીન નામો પૈકી કઈ જોડ સુસંગત નથી?
39. 
નીચે આપેલ ઉપનામ અને સાહિત્યકાર પૈકી કઈ જોડ સત્ય છે?
40. 
તાજેતરમાં પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ ક્યાંથી “આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન” લોન્ચ કર્યું છે ?
41. 
IPL -2022માં કઈ બે ટિમનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
42. 
ભારત સરકારે 21 ઓકટોબરે કયો દિવસ મનાવવાની ઘોષણા કરી છે ?
43. 
તાજેતરમાં “દાદા સાહેબ ફાળકે” પુરસ્કારથી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ?
44. 
ભારતીય વાયુ સેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
45. 
વર્ષ 2021નો નોબલ શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે ?
46. 
નીચેનામાંથી મીની કુંભમેળા તરીકે કયો મેળો ઓળખાય છે ?
47. 
સોલંકીવંશનો અંતિમ શાસક કોણ હતો ?
48. 
મહાગુજરાત આંદોલન કુલ કેટલા સમય ચાલ્યું હતું ?
49. 
ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા ?
50. 
કયા પ્રકારનાં પુરાવાની ઊલટ તપાસ થઈ શક્તી નથી ?
51. 
ચીફ જ્યુડિશલ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?
52. 
જો કોઈ વ્યક્તિ જુગારનો અડ્ડો ચલાવે તો તેના વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમની કઈ કલમ મુજબ કાર્યવાહી થાય ?
53. 
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?
54. 
ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે ?
55. 
KMF:LLH::RMS:?
56. 
કોર્ટ : ન્યાય : : શાળા : ?
57. 
જો EARTH શબ્દને QPMZS તરીકે લખવામાં આવે, તો તે કોડમાં HEART કેવી રીતે લખવામાં આવશે?
58. 
કોઈ ચોક્કસ કોડમાં PORT ને 2491, MUCE ને 6538 લખવામાં આવે છે. તો COMPUTERને કેવી રીતે લખાશે?
59. 
16 : 258 : : 25 : ?
60. 
GM, JO, KP, NR, OS,?
61. 
નીચેનામાંથી કયો વાયુ એસિડ વરસાદનું કારણ બની શકે છે?
62. 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સ્થાપના ક્યારે થઈ હતી?
63. 
ઉબેર કપ શેનાથી સંબંધિત છે?
64. 
નીચેનામાંથી કયા 'શીખ ગુરુ'ને જહાંગીરે ફાંસી આપી હતી?
65. 
ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી?
66. 
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની સીમા રેખાને શું કહેવામાં આવે છે?
67. 
120 – [450 – (90 ÷10 – (35-300 ÷12) ÷ 10)] = __________
68. 
18, 24, 21, 27, ?, 30, 27
69. 
ભારતના છેલ્લા બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતા?
70. 
જર્મનીમાં વપરાતું ચલણ _________ છે?
71. 
BSFના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
72. 
વિવેકાનંદ સ્મારક ક્યાં આવેલું છે?
73. 
1:2 ના ગુણોત્તરમાં રિક અને હેન્ના વચ્ચે ₹ 78 વહેંચવામાં આવ્યા હતા. હેન્નાને કેટલા પૈસા મળ્યા?
74. 
અકબરના નવરત્નોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો?
75. 
નીચેનામાંથી કોને ભારતીય સંઘમાં રાજ્યોના નામ અને સીમાઓ બદલવાનો અધિકાર છે?
76. 
વધારે માં વધારે રાષ્ટ્રપતિ શાસન કેટલા સમય સુધી લગાવી શકાય છે.?
77. 
અસહકાર આંદોલનમાં ધરપકડ થનાર પ્રથમ નેતા કોણ હતા.?
78. 
ન્યુયોર્ક શહેર કઈ નદી પર આવેલું છે?
79. 
B-2, D-4, F-6, H-8, J-10, L-12, ______
80. 
જો BAT = 9 અને GROUND = 36, તો BUILDING = ________
81. 
નીચેનામાંથી અસંગત વિકલ્પને પસંદ કરો.
82. 
12 – 6.4 – 8 + 0.2 x 0.7 = _________
83. 
ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે?
84. 
A * B એટલે ગુણાકાર, A @ B એટલે ભાગાકાર, A ? B એટલે સરવાળો, A = B એટલે A - B છે. તો 10 * 10 = 5 * 10 ? 50 @ 10 ની કિંમત શોધો.
85. 
સોડિયમ કેલ્શિયમ સિલિકેટને ________ કહેવાય છે.
86. 
દૂરદર્શનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
87. 
બુલંદ દરવાજાનું નિર્માણ ________ દ્વારા કરવામાં આવ્યું હતું.
88. 
2020 ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાયો?
89. 
પક્ષીઓના અભ્યાસને શું કહે છે?
90. 
પાણીમાં નીચેની વસ્તુ શોધવા માટે કયું સાધન વપરાય છે?
91. 
0.05 × 0.4 = _________
92. 
100 મિલિયન બરાબર કેટલા?
93. 
ચિન્હોનો સાચો સમૂહ પસંદ કરો : 34 16 4 12 = 26
94. 
AQIનો અર્થ શું છે?
95. 
ખો-ખોની રમત રમતી વખતે મેદાન પરની દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે?
96. 
જો a + b = -2 અને a - b = 12 હોય તો b ની કિંમત શોધો.
97. 
ચૌરી-ચૌરાની ઘટના ક્યારે બની હતી.?
98. 
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશની મુલાકાત દરમિયાન સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ ઝાયેદ' એનાયત કરવામાં આવ્યું હતું?
99. 
ભારતના કેટલા રાજ્યો સમુદ્ર કિનારો ધરાવે છે.?
100. 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

Related Post

Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999

Infinix has launched ZERO 5G 2023 series, the company’s next mid-range 5G phone in the ZERO series in India, as it had promised. This comes in ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo model,