Police Constable – 4

Police Constable Test - 4

1. 
' વન્દેમાતરમ્ 'ના લેખક કોણ છે ?
2. 
હિમતનગર કઈ નદીના કિનારે આવેલું છે?
3. 
C.C.T.V. નું પુરુ નામ જણાવો.
4. 
ઉત્ક્રાંતિવાદનો સિદ્રાંત કયા વૈજ્ઞાનિક આપ્યો હતો?
5. 
TRAI ધારામાં ક્યારે સુધારો કરાયો?
6. 
માનવશરીરનો સૌથી મોટો કોષ ક્યો છે ?
7. 
વિશ્વ ઓઝોન દિવસ કયારે ઉજવાય છે?
8. 
CRPF નું પુરૂનું નામ જણાવો.
9. 
વડસાવિત્રીનું વ્રત કયા મહિનામાં આવે ?
10. 
અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
11. 
નીચેનામાંથી કયું પાત્ર રામાયણુનું નથી
12. 
નીચેનામાંથી કઇ સમિતિ તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ છે?
13. 
રેલવે લાઇનના ભંગાણની ચકાસણીમાં ક્યા તરંગોનો ઉપયોગ થાય છે ?
14. 
ગ્રામ પંચાયતનો અંદાજપત્ર તાલુકા પંચાયતને કઇ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે?
15. 
કાંટાવાળી ઘડિયાળમાં 6:20 વાગે બે કાંટા વચ્ચેના માપનો ખૂણો કેટલો બને.?
16. 
ડોલ્ફિન કયા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે ?
17. 
મીઠા પાણીનું બૈકલ સરોવર ક્યાં આવેલું છે ?
18. 
શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ.? 24,35,47,60,74,____
19. 
49,64,81,100,121, ____ ?
20. 
ગ્રામ પંચાયતનાંં વાર્ષિક હિસાબ મોકલવાની જવાબદારી કોની છે?
21. 
42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ન હતો.?
22. 
ભારતમાં અરેબિયન નાઈટ્સની વાર્તાઓ સમાન વાર્તાઓ કયા ગ્રંથમાં જોવા મળે છે.?
23. 
U.N માં વીટો પાવરનો સૌથી વધારે વખત ઉપયોગ કરનાર______છે.
24. 
બાંગ્લાદેશ સાથે કેટલા રાજ્યની સરહદ જોડાયેલ છે.?
25. 
અનાજની જાળવણી માટે કઇ દવા વ૫રાય છે?
26. 
કયું જોડકું ખોટું છે?
27. 
ભારતમાં કોનો જન્મદિન 'રાષ્ટ્રીય ગણિત દિવસ' તરીકે ઉજવાય છે?
28. 
મારા મિત્રની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે, તો તેની હાલની ઉંમર શોધો.?
29. 
ગુજરાતમાં જિલ્લા આયોજન મંડળની રચના ક્યારે થઇ હતી?
30. 
રાજ્યનું આકસ્મિક ફંડ કોના હસ્તક રાખવામાં આવે છે?
31. 
વિશ્વના કયા દેશ દ્વારા યોગને ખેલનો દરજ્જો આપવામાં આવ્યો.?
32. 
કીવી કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે..?
33. 
એક બગીચાની સફાઈ કરવા માટે 20 માણસોને 5 કલાક લાગે છે. જો માણસોની સંખ્યા 5 વધારવામાં આવે તો કેટલા કલાકનો ઘટાડો થાય..?
34. 
નીચેનામાંથી ક્યા જિલ્લામાં હળ૫તિ અને ભૂમિહીન મજૂરો માટે આવાસ બાંધકામ સમિતિની રચના કરી શકાતી નથી?
35. 
અખબાર શબ્દ અરબી ભાષાનો છે તો સમાચાર શબ્દ કઇ ભાષાનો છે?
36. 
ઈ.સ.1818માં પહેલી સુતરાઊ કાપડની મિલ ક્યાં શરૂ થઇ હતી ?
37. 
રાજ્ય સભામા ગ્રુહનુ કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે?
38. 
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે?
39. 
રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામા ઓછી કેટલી ઉમર હોવી જરૂરી છે ?
40. 
અંદાજપત્ર કોના દ્વારા રજુ કરવામાં આવે છે ?
41. 
બંધારણની કલમ 356નો ઉપયોગ 1959મા ક્યા રાજ્યમા થયો હતો ?
42. 
ભારતના બંધારણની કેટલી યાદીઓ છે ?
43. 
તમારો લાઈનમાં બંને તરફ નવમો નંબર છે તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?
44. 
51 છોકરાની એક લાઈનમાં પાર્થ ડાબી તરફથી 27માં સ્થાને છે જ્યારે સાર્થક જમણી તરફથી 27માં સ્થાને છે તો તે બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે?
45. 
આ શ્રેણી જુઓ : 1000, 200, 40, હવે પછી કયો નંબર આવશે?
46. 
જો A ના પિતાની પુત્રી B ની માતા હોય તો B ને A શુ થાય?
47. 
BCD : ZYX : DCB : ?
48. 
ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25માં દિવસે કયો વાર હશે?
49. 
આ શ્રેણી જુઓ : 36, 34, 30, 28, 24 હવે પછી કયો નંબર આવશે?
50. 
શ્રેણી પૂર્ણ કરો : 1,5,10,16,23,31____
51. 
કઈ વસ્તુ અલગ પડે છે?
52. 
ભારતના પુરાવાની કાયદાની કલમ -32 અન્વયે આવેલ મરણોત્તર નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગણાય?
53. 
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું?
54. 
હકીકત એટલે શું?
55. 
નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું છે? P. લખાણ એ દસ્તાવેજ છે. Q.મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો એ દસ્તાવેજ છે.
56. 
જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ના હોય તો તેને શું કહેવાય છે?
57. 
સાક્ષીઓને તપાસવાનો ક્રમ સામાન્યપણે કયો હોય છે?
58. 
સૂચક પ્રશ્નો અંગે ક્યુ વિધાન સાચું છે? P. પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય. Q. ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય.
59. 
'અ' એ 'બ' ના ઘરમાંથી બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં 'અ' એ કયો ગુનો કર્યો છે?
60. 
સ્વબચાવ નો હક્ક કઈ કલમમાં સમાવાયેલ છે?
61. 
ભારતીય ફોજદારી ધારો એટલે.......
62. 
નીચેનામાંથી કયુ વિધાન સાચું છે?
63. 
IPC-498 A મુજબ 'ત્રાસ' એટલે શુ?
64. 
IPC મુજબ....
65. 
ચોરી માટે નીચેનમાંથી ક્યુ વિધાન ખોટું છે?
66. 
ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ?
67. 
IPC મુજબ 1. કલમ 302 ખૂનની સજા 2. કલમ 307 ખૂનની કોશીશની સજા 3. કલમ 379 ચોરીની સજા 4. કલમ 395 ધાડની સજા
68. 
ફરિયાદની નકલ ફરિયાદીને પોલીસે કેટલા રૂપિયામાં આપવાની હોય છે?
69. 
કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે?
70. 
વગર વોરંટ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો હોય છે?
71. 
ભારતના પુરાવા કાયદાના સંદર્ભે નીચેનામાંથી તહોમતદાર કોને ગણી શકાય?
72. 
સમન્સ કોના દ્વારા બજવવામાં આવે છે ?
73. 
પ્રથમ માહિતિ અહેવાલ બાબત નીચેના વિધાનોમાથી ક્યું અસત્ય છે ?
74. 
ફોજદારી કાર્યપધ્ધતિ અધિનિયમ - 1973માં ગુનાઓનું વર્ગીકરણ નીચેનામાથી ક્યાં પ્રકારે કરવામાં આવ્યું છે ?
75. 
ફોજ્દારી કાર્ય પધ્ધતિ અધિનિયમ - 1973ની જોગવાઈ મુજબ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાથી ક્યો હક્ક હોતો નથી ?
76. 
પૈસા ચોરી કરવા માટે Y ના ખિસ્સામાં X હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે તો X.
77. 
મહિલાની મરજીથી,પુરુષે મહિલા સાથે કરેલ જાતિય સંભોગ, બળાત્કારનો કેસ ગણવામાં આવશે જો મહિલાની ઉમર _____ થી ઓછી હોય
78. 
B ના ઘરમાં A બારી દ્વારા ગેર કાયદેસર પ્રવેશ કરે છે . તે ______ ગુનો કરે છે
79. 
ભારતીય દંડ સહિતા કલમ 141ની જોગવાઈ મુજબ , મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે ?
80. 
ભારતીય દંડ સંહિતા - 1880ની કલમ 420માં ક્યાં ગુનાની સજાની જોગવાઈ છે ?
81. 
ભારતીય દંડ સંહિતા - 1860ની કલમ 11 મુજબ વ્યક્તિની વ્યાખ્યા શું છે ?
82. 
ભારતીય દંડ સંહિતા - 1860ની કલમ 21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ?
83. 
ભારતીય દંડ સંહિતા - 1860માં નીચેનામાથી કઈ સજાની જોગવાઇ નથી ?
84. 
ભારતીય દંડ સંહિતા - 1860ની કલમ 307 વિશે નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે ?
85. 
નીચેનામાથી ક્યાં પુરાવા ન્યાયિક કોર્ટમાં સ્વીકાર્ય નથી.
86. 
50 cc થી ઓછી ક્ષમતાવાળા એન્જિન વાળી મોટર સાયકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની ન્યૂનતમ આયુ કેટલી છે ?
87. 
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 , હેઠળ _______ વિરુધ્ધ કર્યવાહી કરી શકાય છે ?
88. 
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 બાબતે નીચેનામાથી ક્યૂ કથન સાચું નથી ?
89. 
ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 હેઠળ,નીચેનામાથી કઈ પરમિટ આપવામાં આવતી નથી ?
90. 
ગુજરાત નશાબંધી અધનિયમ હેઠળ,અધિકતમ સજાની જોગવાઈ કેટલી છે ?
91. 
કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
92. 
તાજેતરમાં જાહેર કરાયેલ ' વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ' માં ભારત કયા ક્રમે રહ્યું છે ?
93. 
UNESCO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
94. 
ગુજરાત સરકાર ના બજેટ ૨૦૨૧-૨૨ મા દરિયાકિનારા લોકોના વિકાસ માટે કઇ યોજના શરૂ કરવામાં આવશે ?
95. 
મેન બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
96. 
કવાડ(Quad)માં કયા દેશ નો સમાવેશ થતો નથી.
97. 
BCG નું પુરુનામ જણાવો?
98. 
WHO ની સ્થાપના ક્યારે થઈ હતી ?
99. 
"ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ" દર વર્ષે નીચેનામાંથી કઈ સંસ્થા/ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે?
100. 
GSLV નું પૂર્ણ સ્વરૂપ શું છે?

Related Post