ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 19

1. 
અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે નીચેની અક્ષર શ્રેણીમાં પ્રશ્ન ચિહ્ન (?) ની જગ્યાએ શું આવશે?
BE GJ LO QT ?
2. 
G2X, J4V, M8T, ?, S32P
3. 
45 વિદ્યાર્થીઓના વર્ગમાં, અમીરનો ક્રમ ટોચ પરથી 16મો છે. અશોક અમીર કરતાં 6 ક્રમ નીચે છે. અશોકનો ક્રમ નીચેથી શું છે?
4. 
3, 12, 27, 48, 75, 108, ?
5. 
5, 7.5, 12.5, 22.5, ?
6. 
MN : NM : : JK : ?
7. 
SPORT : S9P6O5R8T0 :: STORE : ?
8. 
જો ‘-’ એટલે ‘+’, ‘+’ એટલે ‘-’, ‘*’ એટલે ‘÷’ અને ‘÷’ એટલે ‘*’ તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું હશે?
9. 
0.02 × 0.3 × 1.3 = _________
10. 
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજય સંખ્યાઓની સરાસરી ________ છે.
11. 
5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે. તો કેટલો નફો કે ખોટ થશે ?
12. 
Kareena, Katrina, Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ (A-B C-D) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે ?
13. 
બે રકમનો લ.સા.અ. 840, ગુ.સા.અ. 14 છે તે માંથી એક સંખ્યા 42 છે તો બીજી સંખ્યા ________ હશે.
14. 
ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.
15. 
કઈ સંખ્યા મોટી છે ?
16. 
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ______
17. 
જો ABCD માં A = 26, MY = 16, YOUR = 29 હોય તો THAT = ______
18. 
(1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) = _______
19. 
કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદુ વ્યાજ ₹4320 થાય છે તો તે રકમ ______ રૂપિયા હશે.
20. 
x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ?
21. 
150-80/5+14 = _______
22. 
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 7$%#6 લખવામાં આવે છે તથા POWDER ને 7$5 લખાય છે, તો WORTH કેમ લખાશે ?
23. 
જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો yની કિંમત શોધો.
24. 
10% નફે કોઈ પુસ્તકને ₹220માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે ?
25. 
કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ?