ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 17

1. 
શ્રીણી પુરી કરો. ૪, ૯, ૧૬, ૨૫, ?
2. 
એક છોકરા તરફ ઇશારો કરી જલ્પાએ કહ્યુ " તે મારા દાદાજીના એક માત્ર પુત્રનો પુત્ર છે" તો તે છોકરો જલ્પાને શું સંબંધી છે ?
3. 
અત્યારે ઘડિયાળમાં ૮:૩૦ નો સમય બતાવે છે તો આ ઘડિયાળને અરિસામાં જોવામાં આવે તો અરિસામાં શું સમય બતાવશે ?
4. 
એક ગાડી એક સેકન્ડમાં ૧૦ મીટરનું અંતર કાપે છે તો તેની ઝડપ કિલોમીટર/કલાક દરે શું હશે ?
5. 
૫૦૦ ના ૨૦ % ના ૨૦ % =_______?
6. 
રૂ.૮૦૦૦નું ૪ % લેખે ર વર્ષનું ચક્રવૃદ્ધી વ્યાજમુદ્દલ શોધો ?
7. 
જો કોઇ સાંકેતિક ભાષામાં BANK ને CCOM લખવામાં આવે તો CLERK ને કેમ લખાય છે ?
8. 
+ ની જગ્યા '÷' , ÷ ની જગ્યાએ '-', - ની જગ્યાએ '×' અને × ની જગ્યાએ '+' હોય તો 4 - 5 × 6 ÷ 8 + 2 નું જવાબ શોધો.
9. 
પ્રદીપ પોતાના ઘરેથી પૂર્વ દિશા તરફ 06 કિ.મી. ચાલે છે ત્યાર પછી ડાબી બાજુ 16 કિ.મી. ચાલે છે અને ત્યાંથી જમણી બાજુ 06 કિ.મી. ચાલે છે તો પ્રદીપ ઘરથી કેટલો દૂર હશે ?
10. 
70 રૂપિયામાં 80 સફરજન વેચે છે તો ૩૦ % ખોટ જાય છે જો 20 % નફો લેવા માટે 90 રૂપિયામાં કેટલા સફરજન વેચવા જોઈએ ?
11. 
નીચેના માંથી કયું ખોટું છે ?
12. 
01 થી 100 સંખ્યામાં 1 કેટલી વાર આવે છે ?
13. 
કોઈ રકમ સાદા વ્યાજે 03 વર્ષમાં બમણી થાય છે તો આ રકમ 16 ગણી કેટલા વર્ષે થાય ?
14. 
વિજય એક લાઇનમાં બેઠો છે તે લાઇનની શરૂઆત થી ગણીએ કે અંતથી તેનો નંબર સરખો જ આવે છે જો લાઈનમાં 51 સંખ્યા હોય તો વિજયનો નંબર કયો હશે ?
15. 
5 × 4 = 15, 7 × 8 = 49 અને 6 × 5 = 24 હોય તો 8 × 4 કેટલા થાય ?
16. 
100 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 54 કિમી/કલાકની ઝડપે પસાર કરતાં 10 સેકન્ડ લાગે છે તો પ્લેટફોર્મ લંબાઈ શોધો ?
17. 
કયા મહિનાનું કેલેન્ડર વર્ષમાં પુનરાવર્તન થતું નથી ?
18. 
નીચે આપેલા કુદરતી ઍસિડના પ્રાપ્તિની માહિતીની કઈ જોડ ખોટી છે ?
19. 
યુરિયા ખાતર માંથી વનસ્પતિને કયું પોષક તત્વ મળે છે ?
20. 
કોષની કઈ અંગીકાને કોષનું પાવરહાઉસ કહે છે ?
21. 
6, 12, 20, 30, 42, 56, ?
22. 
એક સિક્કાને ત્રણ વાર ઉછાળતાં ત્રણેય વખત છાપ મળે તેની સંભાવના કેટલી ?
23. 
એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 3 કિમી ચાલે છે, ત્યારબાદ પોતાની ડાબી તરફ વળી 4 કિમી ચાલે છે, તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલા કિ.મી દૂર ગયો હશે ?
24. 
રૂ.12,000 નું 5 % લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને બે વર્ષના સાદા વ્યાજનો તફાવત કેટલા રૂપિયા થાય ?
25. 
એક ક્રિકેટ ટીમના પ્રથમ છ ખેલાડીઓના રનની સરેરાશ 110 છે, તથા બાદના છ ખેલાડીઓના રનની સરેરાશ 90 છે, કુલ રન 1000 થયા હોય તો છઠ્ઠા ક્રમાંકના ખેલાડીએ કેટલા રન કર્યા હશે ?