બંધારણ ટેસ્ટ - 9

1. 
કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ?
2. 
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?
3. 
18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી - પુરુષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
4. 
ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ?
5. 
સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ?
6. 
બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ?
7. 
શિક્ષણનો અધિકાર ________
8. 
લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે ?
9. 
ક્યાં અનુચ્છેદને ડૉ. બાબાસાહેબ આંબેડકરે ' બંધારણનો આત્મા ' કહ્યો છે?
10. 
આર્ટિકલ 356 હેઠળ કટોકટીની ઘોષણામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
11. 
21માં કાયદાપંચના અધ્યક્ષ કોણ છે.?
12. 
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ?
13. 
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ?
14. 
રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે ?
15. 
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?
16. 
ભારતના બંધારણના ક્યાં અચ્છેદમાં ' કોમન સિવિલ કોડ ' ની જોગવાઈ કરવામાં આવી છે ?
17. 
ચૂંટણીપંચના મુખ્ય ચુંટણી કમિશનર બાબતે કયું વિધાન સાચું નથી ? (1) અનું.124 અંતર્ગત નિમણૂક. (2) તેમની લાયકાત સંબંધી બંધારણમાં સ્પષ્ટતા નથી. (3) કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી. (4) સુપ્રીમ કોર્ટના જજને જે રીતે અને જે કારણે હોદ્દા પરથી દૂર કરી શકાય તે રીતે અને તે કારણે તેઓને હોદ્દા પરથી દૂર કરી શકાય. (5) વડાપ્રધાન દ્વારા નિમણૂક.
18. 
ભારતમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોની પ્રેરણાથી થઈ હતી ?
19. 
બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારેય કરવામાં આવ્યો ?
20. 
કયો આર્ટિકલ "સમાન ન્યાય અને મફત કાનૂની સહાય" સાથે સંબંધિત છે?
21. 
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી?
22. 
નીચેનામાંથી કઈ આર્થિક શક્તિ રાજ્યપાલ દ્વારા માણવામાં આવતી નથી?
23. 
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે ?
24. 
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ?
25. 
"બંધારણમાં ભારતને પ્રભુત્વનો દરજ્જો આપવો જોઈએ", તેની દરખાસ્ત કોણે કરી હતી?
26. 
કોણે કહ્યું હતું કે "રાષ્ટ્રપતિ દ્વારા ઇમરજન્સી લગાડવાનો અધીકાર " બંધારણ સાથેની છેતરપિંડી છે?
27. 
કયા કાયદા દ્વારા કેન્દ્ર અને પ્રાંત વચ્ચે કાયદાકીય શક્તિઓને વિભાજિત કરવામાં આવી છે?
28. 
નીચેનામાંથી કોને ભારતમાં રાષ્ટ્રવાદનો પિતા કહેવામાં આવે છે?
29. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
30. 
ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?
31. 
બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?
32. 
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
33. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ?
34. 
ભારતીય બંધારણમાં "સામાજિક સમાનતા" નો અર્થ શું છે?
35. 
બંધારણના કયા શેડ્યૂલમાં 22 પ્રાદેશિક ભાષાઓ શામેલ છે?
36. 
પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે?
37. 
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
38. 
ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો?
39. 
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" કહ્યું ?
40. 
પ્રવાસી ભારત દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
41. 
નીચેનામાંથી કયો ભારતીય બંધારણની પ્રસ્તાવના સંદર્ભમાં સાચો ક્રમ દર્શાવે છે?
42. 
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
43. 
દિલ્લી માટે મંત્રીપરિષદના સભ્યોની વધુમાં વધુ સંખ્યા કુલ સભ્યોના કેટલા ટકા છે?
44. 
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે?
45. 
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે?
46. 
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવ ના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?
47. 
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
48. 
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી?
49. 
અનુચ્છેદ-19 દ્વારા કેટલી સ્વતંત્રતાઓની ખાતરી આપવામાં આવી છે?
50. 
ભારતીય બંધારણનો કયો ભાગ પંચાયતો સાથે સંબંધિત છે?