બંધારણ ટેસ્ટ - 8

1. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
2. 
બંધારણના કયા શેડ્યૂલમાં 22 પ્રાદેશિક ભાષાઓ શામેલ છે?
3. 
ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો?
4. 
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" કહ્યું ?
5. 
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
6. 
લોકઅદાલતના નિર્ણય વિરૂદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે?
7. 
દિલ્લી માટે મંત્રીપરિષદના સભ્યોની વધુમાં વધુ સંખ્યા કુલ સભ્યોના કેટલા ટકા છે?
8. 
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે?
9. 
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે?
10. 
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવ ના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?
11. 
1971માં " ક્રિમિલેયર " શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો?
12. 
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી?
13. 
અનુચ્છેદ-19 દ્વારા કેટલી સ્વતંત્રતાઓની ખાતરી આપવામાં આવી છે?
14. 
ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ કોને કરે છે?
15. 
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
16. 
ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ?
17. 
તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ?
18. 
સુપ્રીમકોર્ટની ન્યાયિક સમીક્ષાની શક્તિના સંદર્ભમાં નીચેનામાંથી કયું યોગ્ય છે?
19. 
મૂળભૂત અધિકારો વિશે સુનવાઈ કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે?
20. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?
21. 
ભારતના બંધારણમાં બ્રિટિશ બંધારણમાંથી શું લેવામાં આવ્યું નથી?
22. 
બંધારણની ઘણી મુખ્ય લાક્ષણિકતાઓ જેમ કે સંઘીય બંધારણ, પ્રાંતીય સ્વાયત્તતા, દ્વિપક્ષીય કેન્દ્રીય વિધાનસભા અને સત્તાના વિભાજનના સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવ્યા છે?
23. 
બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
24. 
નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો.
25. 
બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
26. 
લોકસભાનું સમય મર્યાદા પહેલા વિસર્જન કોણ કરી શકે છે ?
27. 
નીચેનામાંથી ભારતના રાષ્ટ્રપતિ બનવા કઈ બાબત સાચી નથી ?
28. 
ભારતના રાષ્ટ્રધ્વજ વિશે કયું નિવેદન યોગ્ય નથી?
29. 
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?
30. 
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?
31. 
જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજીએ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ કઈ ઉપાધિનો ત્યાગ કર્યો હતો ?
32. 
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?
33. 
નીચેનામાંથી કોણે કહ્યું કે ભારતીય બંધારણની પ્રસ્તાવના "બંધારણનો મુખ્ય ભાગ" છે?
34. 
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?
35. 
રાજ્યમાં પંચાયતોની રચનાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?
36. 
ભારતીય બંધારણમાં "ન્યાયતંત્રની સ્વતંત્રતા" કયા દેશ માંથી લેવામાં આવી છે?
37. 
નીચેનીમાંથી કઇ સ્થાયી સમિતિ નથી?
38. 
ભારતના યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણુક કોણ કરે છે ?
39. 
ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ?
40. 
નીચેનામાંથી કઈ સમિતિએ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોને સમાવિષ્ટ કરવાનું સૂચન કર્યું?
41. 
ભારતીય બંધારણના નીચેનામાંથી ક્યા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતા અધિકારનો ઉલ્લેખ છે?
42. 
સેશન્સ કોર્ટના અધ્યક્ષ જજની નિમણૂંક કોણ કરે છે ?
43. 
ભારતીય બંધારણની કઈ કલમ દેવનાગરી લિપિથી લખાતી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા (સત્તાવાર ભાષા) તરીકેનું સ્થાન આપે છે ?
44. 
ભારતીય બંધારણનો કયો આર્ટિકલ 'ભારતના ક્ષેત્રમાં કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાની સમાન સુરક્ષા' ની બાંયધરી આપે છે?
45. 
' કાયદાની નજરમાં સૌ સરખા ' એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?
46. 
લોકાયુક્તની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?
47. 
રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?
48. 
વિસ્તાર મુજબ સામાન્ય ચૂંટણીઓનો સૌથી નાનો લોકસભા મત વિસ્તાર કયો છે?
49. 
હિન્દુ બાળલગ્ન બિલ -1930 દ્વારા લગ્ન માટે સ્ત્રીની નિયત કરવામાં આવેલી ઓછામાં ઓછી ઉંમર _______ વર્ષ હતી.
50. 
ભારતીય સંઘના સંપૂર્ણ રાજ્યો તરીકે હરિયાણા, સિક્કિમ, અરૂણાંચલ પ્રદેશ અને નાગાલેન્ડની રચનાનો યોગ્ય ઘટનાક્રમ જણાવો?