બંધારણ ટેસ્ટ - 7

1. 
નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ?
2. 
નીચે આપેલ અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
3. 
કોની ભલામણ સિવાય , ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ?
4. 
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?
5. 
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?
6. 
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ _________
7. 
વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે ?
8. 
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ?
9. 
ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?
10. 
ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઇ હતી ?
11. 
નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ?
12. 
સુપ્રીમકોર્ટના ન્યાયાધીશની નિમણુંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે ?
13. 
મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે ?
14. 
લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે ?
15. 
ભાષાપંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?
16. 
ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા થઈ હતી ?
17. 
" Sine die " નો અર્થ શું છે ?
18. 
નાણાપંચમાં કોનો સમાવેશ થાય છે ?
19. 
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?
20. 
નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય ન હતા ?
21. 
મફત કાનૂની સહાયની જોગવાઇ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ?
22. 
નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે ?
23. 
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે ?
24. 
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ?
25. 
બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
26. 
કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ?
27. 
પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
28. 
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થઈ હતી ?
29. 
મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
30. 
રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધી કેટલી હોય છે ?
31. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ __________ જ હોવા જોઈએ.
32. 
કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચત્તમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ?
33. 
બંધારણ દિન ક્યારે ઉજવવાય છે ?
34. 
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક કોણ કરે છે ?
35. 
રાજ્યસભાના સભ્યની મુદ્ત કેટલી હોય છે ?
36. 
' ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી ' આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?
37. 
' મૂળભૂત ફરજ દિન ' તરીકે ક્યારે ઉજવાય છે ?
38. 
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી ?
39. 
કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમય પણ યથાવત્ રહે છે ?
40. 
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં _______ જરૂરી છે.
41. 
રાજ્યપાલની નિમણૂંક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે ?
42. 
' નાગરિકતા ' વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?
43. 
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો , ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ?
44. 
રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?
45. 
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ?
46. 
તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ?
47. 
જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ?
48. 
પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ?
49. 
તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?
50. 
આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ?