ભારતનું બંધારણ ટેસ્ટ - 25

1. 
જો રાજ્ય અથવા અન્ય કોઈ સંસ્થા/વ્યક્તિ દ્વારા કોઈપણ નાગરિકના કોઈપણ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય, તો તેને/તેણીને ભારતની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાનો અધિકાર કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે?
2. 
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી?
3. 
"સાર્વભૌમ ભારત" ના કિસ્સામાં કયું વિધાન સાચું નથી?
4. 
"સેક્યુલર" નો સાચો અર્થ શું છે?
5. 
ભારતીય બંધારણમાં "સામાજિક સમાનતા" નો અર્થ શું છે?
6. 
નીચેનામાંથી કોણે કહ્યું કે ભારતીય બંધારણની પ્રસ્તાવના "બંધારણનો મુખ્ય ભાગ" છે?
7. 
નાગરિકોની 'મૂળભૂત ફરજો' અંગે કયું વિધાન નીચેના પૈકી ખોટું છે ?
8. 
રાષ્ટ્રપતિ દ્વારા CAGનો અહેવાલ સંસદ સમક્ષ મુકાય છે તેની ચકાસણી કઈ સમિતિ કરે છે.
9. 
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મત આપવાના અધિકારનો ઉલ્લેખ છે?
10. 
ભારતના સૌપ્રથમ CAG કોણ હતા ?
11. 
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
12. 
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે?
13. 
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ?
14. 
નીચેનામાંથી કયું રાજ્યના મુખ્ય સચિવનું કાર્ય નથી?
15. 
ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર અંતિમ વ્યક્તિ કોણ હતા?
16. 
બંધારણ સભાની મુસદ્દા સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હતી?
17. 
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?
18. 
સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષમાં પસાર થયો?
19. 
બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ હતી. કયા રાજકીય પક્ષે તેનો બહિષ્કાર કર્યો હતો ?
20. 
લોકસભાનું વિસર્જન થતા ખરડા પર થતી અસરો બાબતે કઈ બાબત યોગ્ય નથી ?
21. 
સંસદની વિવિધ સમિતિઓની સભ્યસંખ્યા બાબતે કયું જોડકું સાચું છે ?
22. 
એટર્ની જનરલ (મહાન્યાય વાદી) નાં પગાર-ભથ્થાં કોણ નક્કી કરે છે ?
23. 
બંધારણના ભાગ બાબતે કયું જોડકું અયોગ્ય છે ?
24. 
નીચેનામાંથી કયો અનુચ્છેદ અયોગ્ય છે ?
25. 
CAG (કેગ) બાબતે કયું વિધાન સાચું નથી ?