ભારતનું બંધારણ ટેસ્ટ - 21

1. 
પંચાયતી રાજ અને શહેરી સ્વ-શાસિત સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા?
2. 
રાષ્ટ્રીય એકતા પરિષદ(National Integration Council)ના અધ્યક્ષ કોણ હોય છે?
3. 
નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી?
4. 
નીચેનામાંથી કોણ ભારતની સંરક્ષણ સેવાઓ સંબંધિત તમામ બાબતો માટે સંસદને સીધા જવાબદાર છે?
5. 
ભારતના રાષ્ટ્રપતિ તેમના પદ માટે કેટલી વખત ફરીથી ચૂંટણી લડી શકે છે?
6. 
બંધારણની રચના કરવા માટે બંધારણ સભાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
7. 
ગ્રામસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ?
8. 
અંગ્રેજો દ્વારા "ભારતીય સ્વતંત્રતા અધિનિયમ" ક્યારે પસાર કરવામાં આવ્યો હતો?
9. 
કઈ અનુસૂચિમાં "શપથ અને પ્રતિજ્ઞાના સ્વરૂપો" શામેલ છે?
10. 
ભારતીય બંધારણની 8મી અનુસૂચિ કોની સાથે સંબંધિત છે?
11. 
ભારતના કેટલા રાજ્યોમાં બંને ગૃહ(વિધાનસભા અને વિધાનપરિષદ) છે?
12. 
ભારતીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
13. 
રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?
14. 
ભારતના ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કોણ કરે છે?
15. 
ભારતના બંધારણ દ્વારા કેટલી મૂળભૂત ફરજો આપવામાં આવી છે?
16. 
અનુચ્છેદ - 17 __________
17. 
1 જાન્યુઆરી 2019ના રોજ કઈ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી હતી?
18. 
ભારતીય બંધારણમાં બ્રિટિશ બંધારણમાંથી કયો અધિકાર લેવામાં આવ્યો ન હતો?
19. 
લઘુમતીઓના હિતોના રક્ષણ માટે કયો અનુચ્છેદ છે?
20. 
કયા દેશમાં કોઈ લેખિત બંધારણ નથી?
21. 
ભારતમાં એક રાજ્યની વિધાનસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોય છે?
22. 
સંસદ દ્વારા પ્રથમ નાગરિકતા કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો?
23. 
ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની ' રિટ ' આપવામાં આવેલી છે?
24. 
કયો અનુચ્છેદ ' કાયદા સમક્ષ સમાનતા ' સાથે સંબંધિત છે?
25. 
કઈ અદાલતમાં સર્વોચ્ચ અધિકારક્ષેત્ર છે?