Indian Constitution Test – 18

ભારતનું બંધારણ ટેસ્ટ - 18

1. 
ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવે છે ?
2. 
બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષણ દળોના વડા તરીકે ગણવામાં આવે છે ?
3. 
અસ્પૃશ્તા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
4. 
હાલમાં ચૂંટણી પંચમાં કેટલા સભ્યોની સંસ્થા છે ?
5. 
ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત કયા બંધારણના આર્ટીકલમાં દર્શાવેલી છે ?
6. 
રાજયમાં મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક કોની મંજૂરી બાદ કરવામાં આવે છે ?
7. 
નીચેના પૈકી કોનો સમાવેશ ભારતના રાષ્ટ્રપતિમાં થતો નથી ?
8. 
નીચેના પૈકી કયો મૂળભૂત હક નથી ?
9. 
સ્વતંત્રતા બાદ ભારતમાં સૌ પ્રથમ પુખ્તવય મતાધિકારના ધોરણે સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થઈ ?
10. 
ભારતના 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર કયા બંધારણીય સુધારા દ્વારા અપાયો ?
11. 
રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે ?
12. 
સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિની નિવૃત વયમર્યાદા કેટલા વર્ષની છે ?
13. 
ભારતીય બંધારણની કઈ કલમ દેવનાગરી લિપિથી લખાતી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા (સત્તાવાર ભાષા) તરીકેનું સ્થાન આપે છે ?
14. 
સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેન્દ્રિય પ્રધાન તરીકે વધુમાં વધુ કેટલા સમય સુધી મંત્રી રહી શકે ?
15. 
‘કાયદા સમક્ષ સમાનતા’ ના મૂળ અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે ?
16. 
“RTE (રાઇટ ટુ એજ્યુકેશન) એકટ” ગુજરાતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો ?
17. 
જ્યારે સેના(Army) કાયદો લાગુ હોય ત્યારે કયા અનુચ્છેદ હેઠળ સંસદ મૂળ અધિકારોને રદ કરી શકે છે ?
18. 
ભારતના બંધારણમાં કેટલા પ્રકારની રિટ આપેલ છે ?
19. 
ભારતના બંધારણના કયા ભાગમાં “સાંસ્ક્રુતિક અને શૈક્ષણિક” અધિકારને ભારતના નાગરિકનાં મૂળભૂત હક્કો તરીકે સ્વીકારવામાં આવે છે ?
20. 
કયા અનુચ્છેદ હેઠળ કારખાનાઓ, ખાણો તથા કોઈ જોખમી કાર્યમાં બાળકોનાં આયોજનનો વિરોધ કરે છે ?
21. 
કયો અનુચ્છેદ ભારતમાં ખિતાબોની નાબૂદી કરે છે ?
22. 
મૂળભૂત અધિકાર લાગુ કરવાની જવાબદારી કોની છે ?
23. 
“કાયદા સમક્ષ સમાનતા” શબ્દસમૂહ કયા સંવિધાનમાંથી લેવામાં આવ્યું છે ?
24. 
કયા અનુચ્છેદમાં લઘુમતીને પોતાની રુચિ પ્રમાણે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને પ્રશાસનનો અધિકાર આપવામાં આવ્યો છે ?
25. 
ભારતના બંધારણમાં રિટ જાહેર કરવાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

Related Post

Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999

Infinix has launched ZERO 5G 2023 series, the company’s next mid-range 5G phone in the ZERO series in India, as it had promised. This comes in ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo model,