Indian Constitution Test – 12

બંધારણ ટેસ્ટ - 12

1. 
21માં કાયદાપંચના અધ્યક્ષ કોણ છે.?
2. 
નીચે આપેલા વિધાન પૈકી કયા સાચા છે. 1). રાજયમાં નાણાં વિધેયક રજૂ કરતાં પહેલા રાજયપાલશ્રીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત નથી. 2). વિધાન પરિષદ ખરડા સંદર્ભની ભલામણને વિધાનસભા સ્વીકારવા બંધાયેલ છે.
3. 
રાષ્ટ્રપતિ દ્વારા CAGનો અહેવાલ સંસદ સમક્ષ મુકાય છે તેની ચકાસણી કઈ સમિતિ કરે છે.
4. 
રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે ?
5. 
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?
6. 
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?
7. 
ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ?
8. 
ભારતના બંધારણના ક્યાં અચ્છેદમાં ' કોમન સિવિલ કોડ ' ની જોગવાઈ કરવામાં આવી છે ?
9. 
ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવેલ છે. આ સુધારો કયા વર્ષથી અમલમાં મુકવામાં આવેલ છે ?
10. 
ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિ ક્યા ચાર રાજ્યોમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના વહીવટ અને નિયંત્રણ સાથે સંબધિત છે ?
11. 
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, 1972 મુજબ આવા પ્રાણીઓનો સમાવેશ થાય છે જેનો શિકાર થઈ શકે છે. નીચેના પૈકી કઈ અનુસૂચિમાં આ કાયદો છે?
12. 
1923 માં સ્વરાજ પાર્ટી શરૂ કરવા માટે મોતીલાલ નેહરુ સાથે જોડાનાર કોંગ્રેસના અન્ય નેતા કોણ હતા?
13. 
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ?
14. 
ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા?
15. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
16. 
ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?
17. 
બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?
18. 
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
19. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ?
20. 
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?
21. 
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવી છે ?
22. 
બંધારણના કયા શેડ્યૂલમાં 22 પ્રાદેશિક ભાષાઓ શામેલ છે?
23. 
ચૂંટણી આયોગની જોગવાઈ ભારતનાં સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવી છે ?
24. 
ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો?
25. 
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" કહ્યું ?
26. 
ભારતનો નાગરિક કેટલા વર્ષ સતત બહાર રહે તો ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જાય છે ?
27. 
રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા?
28. 
પ્રવાસી ભારત દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
29. 
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
30. 
કટોકટી દરમિયાન લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય છે ?
31. 
1953માં રાજ્યના પુનર્ગઠન પંચની ભલામણો પછી કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?
32. 
દિલ્લી માટે મંત્રીપરિષદના સભ્યોની વધુમાં વધુ સંખ્યા કુલ સભ્યોના કેટલા ટકા છે?
33. 
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે?
34. 
રાજ્યની વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો છે ?
35. 
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે?
36. 
ભારતની લોકસભાની બેઠક એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ ?
37. 
નીચેનામાંથી કયું રાજ્યના મુખ્ય સચિવનું કાર્ય નથી?
38. 
1971માં " ક્રિમિલેયર " શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો?
39. 
અનુચ્છેદ-19 દ્વારા કેટલી સ્વતંત્રતાઓની ખાતરી આપવામાં આવી છે?
40. 
ભારતમાં કયા વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશો દાખલ કરવામાં આવ્યા?
41. 
ભારતીય બંધારણનો કયો ભાગ પંચાયતો સાથે સંબંધિત છે?
42. 
મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ? (1) બંદી પ્રત્યક્ષીકરણ, (2) પરમાદેશ, (3) પ્રતિબંધ, (4) અધિકાર પૃછા
43. 
ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ નીચેના પૈકી કોને લાગુ પડે છે ?
44. 
ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ કોને કરે છે?
45. 
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
46. 
કયો અનુચ્છેદ ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાનો પ્રયત્ન કરે છે?
47. 
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો ?
48. 
રાષ્ટ્રીય કમિશનને કયા સુધારા દ્વારા પછાત વર્ગના લોકોને બંધારણીય દરજ્જો આપ્યો?
49. 
બંધારણ સભાની મુસદ્દા સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હતી?
50. 
લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે?

Related Post