Indian Constitution Test – 11

બંધારણ ટેસ્ટ - 11

1. 
ભારતની બંધારણ સભામાં કુલ મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી?
2. 
બંધારણ સભા છેલ્લે કયા દિવસે મળી હતી?
3. 
નીચેનામાંથી કોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી?
4. 
રાજેન્દ્ર પ્રસાદને દેશરત્નનું બિરુદ કોણે આપ્યું હતું?
5. 
ભારતમાં લોકસભા કોનું પ્રતિનિધિત્વ કરે છે?
6. 
ભારતની બંધારણ સભાના પ્રથમ દિવસના સત્રની અધ્યક્ષતા કોણે કરી હતી?
7. 
બંધારણની કલમ 123 કોની સાથે સંબંધિત છે?
8. 
બંધારણના કયા અનુચ્છેદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ છે?
9. 
ભારતીય બંધારણની કઈ વિશેષ વ્યવસ્થા ઈંગ્લેન્ડમાંથી લેવામાં આવી છે?
10. 
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે?
11. 
પક્ષપલટા વિરોધી કાયદો કઈ તારીખે પસાર કરવામાં આવ્યો હતો?
12. 
બંધારણના પ્રથમ અનુચ્છેદ મુજબ, ભારત ________
13. 
રાષ્ટ્રીય વિકાસ પરિષદની રચના ક્યારે થઈ હતી?
14. 
જાહેર સેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી.?
15. 
કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી?
16. 
રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવે છે? 1- નાણાપંચ, 2- આયોજન પંચના ઉપાધ્યક્ષ, 3- કેન્દ્રશાસિત પ્રદેશમાં મુખ્યમંત્રી
17. 
લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલ મની બિલ રાજ્યસભાને મળ્યા પછી રાજ્યસભા કેટલા દિવસમાં લોકસભામાં પાછું મોકલવાનું હોય છે?
18. 
ટપાલ દ્વારા મતદાનને શુ કહેવામાં આવે છે.?
19. 
કોણે કહ્યું કે ભારતીય બંધારણ અર્ધ-સંઘીય છે?
20. 
અશોક મહેતા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી?
21. 
બંધારણનો કયો ભાગ બંધારણીય સુધારાની પ્રક્રિયાનું વર્ણન કરે છે?
22. 
બંધારણનો કયો અનુચ્છેદ સંસદને રાજ્યની યાદીમાં કોઈપણ વિષય પર કાયદો ઘડવાની સત્તા આપે છે?
23. 
રાજ્યસભાને ભંગ કરવાનો અધિકાર કોને છે?
24. 
બંધારણમાં આપણા રાષ્ટ્રનો ઉલ્લેખ કયા નામે છે?
25. 
નીચેનામાંથી કયા રાજ્યમાંથી માત્ર એક જ સભ્ય લોકસભામાં ચૂંટાય છે?
26. 
ભારતમાં રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદના અધ્યક્ષ કોણ છે?
27. 
બંધારણ સભાએ ભારતનું રાષ્ટ્રગીત ક્યારે સ્વીકાર્યું?
28. 
સંઘની કારોબારી સત્તા કોના હાથમાં છે?
29. 
રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ આપે છે.
30. 
લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?
31. 
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી?
32. 
નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે? 1). નીલંબનકારી વિટોનો ખ્યાલ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. 2). જેબી વિટોનો ખ્યાલ ફ્રાંસમાંથી લેવામાં આવ્યો છે.
33. 
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
34. 
ભારતમાં ‘રોલિંગ પ્લાન’ સ્વરૂપે નીતિ ઘડતરનું આયોજન કરવામાં કયા વડાપ્રધાનનો ફાળો છે?
35. 
લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે ?
36. 
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ?
37. 
આર્ટિકલ 356 હેઠળ કટોકટીની ઘોષણામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
38. 
વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?
39. 
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક _______ દ્વારા કરવામાં આવે છે ?
40. 
21માં કાયદાપંચના અધ્યક્ષ કોણ છે.?
41. 
નીચે આપેલા વિધાન પૈકી કયા સાચા છે. 1). રાજયમાં નાણાં વિધેયક રજૂ કરતાં પહેલા રાજયપાલશ્રીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત નથી. 2). વિધાન પરિષદ ખરડા સંદર્ભની ભલામણને વિધાનસભા સ્વીકારવા બંધાયેલ છે.
42. 
રાષ્ટ્રપતિ દ્વારા CAGનો અહેવાલ સંસદ સમક્ષ મુકાય છે તેની ચકાસણી કઈ સમિતિ કરે છે.
43. 
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
44. 
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ?
45. 
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?
46. 
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?
47. 
ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ?
48. 
ભારતમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોની પ્રેરણાથી થઈ હતી ?
49. 
કયો આર્ટિકલ "સમાન ન્યાય અને મફત કાનૂની સહાય" સાથે સંબંધિત છે?
50. 
"બંધારણમાં ભારતને પ્રભુત્વનો દરજ્જો આપવો જોઈએ", તેની દરખાસ્ત કોણે કરી હતી?

Related Post