ગુજરાત જનરલ નૉલેજ ટેસ્ટ  - 5

1. 
ગુહાઈ સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે ?
2. 
ગુજરાતની કઇ આદિવાસી જાતિમાં ખંધાડ પ્રથા જોવા મળે છે ?
3. 
ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ?
4. 
ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે ?
5. 
ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ?
6. 
અમદાવાદમાં થતી રથયાત્રામાં ભગવાનના રથ કઈ જ્ઞાતિના લોકો બનાવે છે ?
7. 
ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ?
8. 
ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ?
9. 
મચ્છુની સહાયક નદી ડેમીનદીના કિનારે કયું શહેર આવેલું છે ?
10. 
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?
11. 
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ?
12. 
કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે ?
13. 
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ?
14. 
રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ?
15. 
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ?
16. 
સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ?
17. 
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ?
18. 
નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ?
19. 
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?
20. 
1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?
21. 
ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?
22. 
કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ?
23. 
ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?
24. 
નીચેના પૈકી કયા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે ?
25. 
સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ?
26. 
ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ___ જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ___ જિલ્લામાં છે.
27. 
પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ?
28. 
સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ?
29. 
નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ?
30. 
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?
31. 
દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ?
32. 
પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે ?
33. 
ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
34. 
ચુડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
35. 
ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
36. 
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
37. 
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
38. 
હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
39. 
'શબરી ધામ મંદિર' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ?
40. 
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
41. 
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?
42. 
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?
43. 
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?
44. 
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?
45. 
નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ?
46. 
ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ?
47. 
મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો.
48. 
30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ?
49. 
મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ?
50. 
નીચે પૈકી કોને 'છોટે સરદાર' નું બિરૂદ મળ્યૂ હતુ ?