Gujarat General knowledge Test – 13

ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 13

1. 
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ............
2. 
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
3. 
ગુજરાતમાં__________તળાવ મૌર્યોના શાસન દરમિયાન બાંધવામાં આવેલું કૃત્રિમ જળાશય હતું.
4. 
કે.એમ. મુનશી નો સંબંધ__________
5. 
ગુજરાત સરકારે કઈ યોજનાનું નામ બદલીને ' કિસાન સુર્યોધ્ય યોજના ' કરી દીધું છે ?
6. 
' સ્વાગત ઓનલાઈન ' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?
7. 
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ?
8. 
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.
9. 
જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજીએ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ કઈ ઉપાધિનો ત્યાગ કર્યો હતો ?
10. 
નીચેનામાંથી કોને "મિની હડપ્પા" તરીકે ઓળખવામાં આવે છે?
11. 
નીચેનામાંથી કોણ આઝાદ હિંદ ફોજ સાથે સંકળાયેલું છે?
12. 
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
13. 
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
14. 
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
15. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
16. 
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?
17. 
અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?
18. 
સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ?
19. 
મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ?
20. 
લોથલ કયા કાળનું મહત્ત્વનું કેન્દ્ર છે ?
21. 
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ?
22. 
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?
23. 
રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ?
24. 
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.
25. 
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

Related Post

Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999

Infinix has launched ZERO 5G 2023 series, the company’s next mid-range 5G phone in the ZERO series in India, as it had promised. This comes in ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo model,

OnePlus 11 5G with 6.7″ 2K 120Hz AMOLED display, Snapdragon 8 Gen 2, up to 16GB RAM launched in IndiaOnePlus 11 5G with 6.7″ 2K 120Hz AMOLED display, Snapdragon 8 Gen 2, up to 16GB RAM launched in India

OnePlus just launched the OnePlus 11 5G, the company’s latest flagship smartphone in India, as it had promised. The phone packs a 6.7-inch 2.75D flexible screen with 2K resolution, and uses Samsung LTPO 3.0 panel