Gujarat General Knowledge Test – 12

ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 12

1. 
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા સરદારશ્રીએ ટહેલ નાખી, એ અન્વયે મણિલાલ કોઠારીએ સૌથી વધુ જહેમત ઉઠાવી આથી તેમને કયું બિરૂદ આપવામાં આવ્યું હતું ?
2. 
ગુજરાત રાજ્યમાં સંસ્કૃતિ વનો પૈકી વિરાસત વન કયા જિલ્લામાં આવેલ છે ?
3. 
સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડીકૂચના સત્યાગ્રહીઓ ક્યારે દાંડી પહોંચ્યાં ?
4. 
‘હિંદ છોડો’ ચળવળ વખતે પોતાની જાનની આહૂતી આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્‍હસ્તે કરવામાં આવ્યું હતું ?
5. 
ગાંધીજીએ હરિજન ઉદ્ધાર માટે કયા વર્ષ દેશભરમાં પ્રવાસ કર્યો ?
6. 
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ ચૂનીલાલ આશારામ ભાવસાર જેમને કયો રોગ લાગુ પડતાં તેમણે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું ?
7. 
‘ઘનશ્યામ’ ઉપનામ કોનું છે ?
8. 
‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ?
9. 
ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્યું કરવામાં આવે છે ?
10. 
“કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
11. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
12. 
કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ’ માનતો હતો ?
13. 
વાધેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો ?
14. 
બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?
15. 
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણિબાઈની યાદમાં ‘મણિમંદિર’ ઈમારત બનાવી, આ રાજવીનું નામ જણાવો ?
16. 
મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી પ્રારંભ થયો હતો ?
17. 
અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં બંદરે ઉતર્યા હતા ?
18. 
ગાંધીજીના ભારત આવતાં પહેલા કોણે ‘નવજીવન’ માસિક શરૂ કરેલું જે ગાંધીજીએ માસિક પોતે લઈને તેને સાપ્તાહિક બનાવ્યું ?
19. 
10 ચિહ્‍નો ધરાવતું ‘સાઈન બોર્ડ’ (નામનું પાટિયું) જે દુનિયામાં જૂનામાં જુનું સાઈનબોર્ડ છે, તે ક્યાંથી મળ્યું હતું ?
20. 
1947 પછી કરાંચી પાકિસ્તાનમાં જવાથી મુંબઈ બંદર પરનો બોજ હળવો કરવા પશ્ચિમ કિનારા પર મોટા બંદરની શોધ અનિવાર્ય બની જેની કઈ સમિતીએ કંડલા બંદરની પસંદગી કરી ?
21. 
જેસલ-તોરલની કથામાં કાઠિયાવાડમાં સલડી ગામાના સુપ્રસિધ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી હતી અને તેની પત્નીનું નામ તોરલ હતુ જે જેસલ મેળવવા પ્રયત્ન કરે છે, જેમાં આ પાણીદારા ઘોડીનું નામ જણાવો ?
22. 
“ હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો.... આપજે જે રેજી.....” કોની પંક્તિ છે ?
23. 
‘ભાવાર્થ દીપિકા’ નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે ?
24. 
કવિવર ઉમાશંકર જેઠાલાલ જોષીને કોની સાથે સંયુક્તરૂપે તેમના ‘નિશીથ’ કાવ્યસંગ્રહનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડપ્રાપ્ત થયો હતો ?
25. 
નવલિકા એટલે ટૂંકીવાર્તા સૌપ્રથમ ‘ગોવાલણી’ છે. તેના રચિયતા કોણ હતા ?

Related Post

Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999

Infinix has launched ZERO 5G 2023 series, the company’s next mid-range 5G phone in the ZERO series in India, as it had promised. This comes in ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo model,