GSSSB TEST – 6

GSSSB TEST - 6

1. 
ગુજરાતમાં કયાં કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?
2. 
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?
3. 
કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો ( સૌરાષ્ટ્ર ) ___________ રોજ અસ્તિત્વમાં આવ્યું.
4. 
ગુજરાતના કયા શાસકે મહમ્મદ ધોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઇ કરી.
5. 
ભૃગુકચ્છ હાલમાં ક્યાં નામથી ઓળખાય છે ?
6. 
' પીથોરા ' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ?
7. 
' ધરતીના ચિત્રકાર ' તરીકે કોણ જાણીતા હતા?
8. 
' ચિત્રવિચિત્ર નો મેળો ' કયા યોજાય છે ?
9. 
પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું
10. 
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ?
11. 
ટકાવારીના દ્રષ્ટિએ ભારતના રૂપિયાનું સૌથી વધુ અવમૂલ્યન ક્યારે કરાયુ ?
12. 
સમાસ ઓળખાવો : આબરૂ
13. 
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે?
14. 
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ' સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ '
15. 
વિરુદ્ધાર્થી શબ્દ લખો - મ્લાન
16. 
કોની નવલકથા ઉપર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયૂમાનો પ્રભાવ દેખાય છે ?
17. 
નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે ' ઘર વીસ ડગલાં દૂર હોવા છતાં, રમણથી ચલાયુ નહીં '
18. 
' સૂપતી ' નો અર્થ :
19. 
ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને છે ?
20. 
' મોરચો સંભાળ્યો ' એટલે :
21. 
GUI નું પુરુનામ શું છે?
22. 
વિન્ડોઝમાં નવું યુઝર એકાઉન્ટ બનાવવા કઈ સગવડ છે ?
23. 
કોમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે કઈ પ્રક્રિયા વડે દરેક હાર્ડવેર ચેક થાય છે ?
24. 
FAT નું પૂરું નામ શું છે ?
25. 
સ્ટાર્ટમેનુ સક્રિય કરવાની શોર્ટક્ટ કી __________ છે.
26. 
કોઈપણ ફોલ્ડરનું નામ બદલવા કયો કામાંડ વપરાય છે ?
27. 
ઈન્ટરનેટના માધ્યમથી મીટીંગને શું કહેવાય છે ?
28. 
World Wide Web(www) નો સૌથી મહત્વનો પ્રોટોકોલ કયો છે ?
29. 
ઇ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે ?
30. 
OSI મોડેલ કેટલા લિયરનું બનેલું હોય છે ?
31. 
કઈ સર્વિસ વડે પુથ્વીને 3D રૂપે દર્શાવી શકાય ?
32. 
નીચેનામાંથી કયું અયોગ્ય છે ?
33. 
ગુજરાત સરકારે કઈ યોજનાનું નામ બદલીને ' કિસાન સુર્યોધ્ય યોજના ' કરી દીધું છે ?
34. 
PM - WANI યોજનાનું Full Form શું છે ?
35. 
ઉજાલા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી ?
36. 
' સ્વાગત ઓનલાઈન ' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?
37. 
પ્રધાનમંત્રી જન ધન યોજના નું સૂત્ર શું છે ?
38. 
RBI ના હાલના અધ્યક્ષ કોણ છે ?
39. 
હાલમાં CBIના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
40. 
તાજેતરમાં ચર્ચામાં રહેલો દાહલા ડેમ કયા દેશમાં આવેલો છે ?
41. 
તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા યાસ વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું ?
42. 
વર્ષ 2020-21 દરમિયાન બીજા નંબરના કયા રાજ્યમાં સૌથી વધુ FDI પ્રાપ્ત કર્યો છે ?
43. 
ભારતમાં કયા સ્થળે જોઈન્ટ લોજિસ્ટિક નોડ આવેલા છે . 1. મુંબઈ 2. ગુવાહાટી 3.પોર્ટ બ્લેર
44. 
વર્ષ 2021ના ટેમ્પલટન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
45. 
Kinjal and _______ read together.
46. 
He scored _________ I.
47. 
Which one is right ? ( past participle ).
48. 
Change the gender : stag
49. 
Let's not play, ______ ?
50. 
He is senior _________ me in service.
51. 
Scarcely had he left _________ the guests arrived.
52. 
Give the opposite : Elder
53. 
' , ' called _________.
54. 
Find the correct spelling
55. 
He has been living in Bombay __________ last ten years.
56. 
આપેલ શબ્દોને અંગ્રેજી શબ્દકોષ આધારે કક્કાવારી પ્રમાણે ગોઠવો. 1. Instalment 2. Instant 3. Inspirational 4. Inspect
57. 
સંસદના નીચલા ગૃહને________કહે છે.
58. 
ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ?
59. 
કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક_________દ્વારા કરવામાં આવે છે ?
60. 
રાજ્યપાલની નિમણુકની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
61. 
રાષ્ટ્રપતિને માહિતી આપવી એ પ્રધાનમંત્રીની ફરજ છે બંધારણની કઈ કલમ હેઠળ?
62. 
કયા બંધારણીય સુધારાને " લઘુ બંધારણ " પણ કહેવામાં આવે છે ?
63. 
નીચેના પૈકી કયા સુધારામાં સંયુક્ત બેઠકની જોગવાઈ નથી ? 1. સામાન્ય ખરડો 2. નાણા ખરડો 3. નાણાંકીય ખરડો 4. બંધારણીય સુધારા ખરડો
64. 
જાહેર હિસાબ સમિતિનો કાર્યકાળ કેટલો હોય છે ?
65. 
કયા દિવસને ' મૂળભૂત ફરજ દિન ' તરીકે ઉજવવામાં આવે છે ?
66. 
કયા બંધારણીય સુધારા અંતર્ગત મંત્રી પરિષદની સંખ્યા કુલ સંખ્યાના 15% થી વધુ હોવી જોઈએ નહીં ?
67. 
રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં જાહેર કરાયેલા રાષ્ટ્રપતિ શાસન ને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની મંજૂરી અનિવાર્ય છે ?
68. 
પીઆઈએલ(PIL) ક્યાં દાખલ કરી શકાય છે ?
69. 
ઉચ્ચન્યાયાલયના ન્યાયાધીશ પોતાનું રાજીનામુ કોને આપે છે ?
70. 
કેગ માત્ર કોને જવાબદાર હોય છે ?
71. 
ભારતીય આકસ્મિક નિધિનો સંરક્ષક કોણ હોય છે ?
72. 
ભારતમાં વહીવટી ટ્રીબ્યુનલ અંગેનો કાયદો ક્યારે ઘડાયો ?
73. 
15મા નાણાપંચની રચના ક્યારે કરવામાં આવી ?
74. 
નીતિ આયોગની રચના ક્યારે કરવામાં આવી ?
75. 
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ?
76. 
" લીલુડી ધરતી " ના લેખક કોણ છે ?
77. 
" ચાબખા " સાહિત્ય કોના દ્વારા રચવામાં આવ્યું ?
78. 
ઉશનસ્ એ કોનું તખલ્લુસ છે ?
79. 
મહાકવિ પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો ?
80. 
' પેરાલીસીસ ' નવલકથા કોની છે ?
81. 
ગુજરાતી ભાષા - સાહિત્યના સંદર્ભમાં ઈ.સ. 1400 થી 1800નો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?
82. 
વનસ્પત્તિઓમાં ખોરાક અને અન્ય પદાર્થો શાના દ્વારા વહન પામે છે?
83. 
ટેલનેટ શું છે ?
84. 
બાબા સાહેબ આંબેડકરની ચૈત્યભૂમિ ક્યા આવેલી છે ?
85. 
IMF(International Monetary Fund) ના સભ્યો કેટલા છે ?
86. 
' અંત્યોદય દિવસ ' કોની યાદમાં ઉજવવામાં આવે છે ?
87. 
વિશ્વમાં સૌથી સસ્તુ ઈન્ટરનેટ ક્યું દેશ આપે છે ?
88. 
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
89. 
b/a = 1/2 તો (a-b)/(a+b) = _______
90. 
512 ના 25% ના 200% = ________
91. 
બે રકમનો લ.સા.અ. 840, ગુ.સા.અ. 14 છે તેમાંથી એક સંખ્યા 42 છે તો બીજી સંખ્યા __________ હશે.
92. 
27 : 125 : : 64 : ?
93. 
EHM , DIP, CJS, BKV, ?
94. 
7 + 15 ÷ 3 × 0 = _______
95. 
શ્રેણી પૂર્ણ કરો. 10, 29, 66, 127, _______
96. 
વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્સ 2021 માં ભારતનું ક્રમ કયુ છે ?
97. 
અહમદ હુસૈન જેમનું તાજેતરમાં નિધન થયું છે તે કોની સાથે સંકળાયલ હતા ?
98. 
ભારતમાં શરૂ પ્રથમ મેગા ફૂડ પાર્ક ક્યા દેશના સહયોગથી શરૂ કરવામાં આવ્યો ?
99. 
22 કેરેટ = __________
100. 
ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ?

Related Post

SSC CGL 2023 Notification PDF Out 7500 Vacancy, Online Form, Check Complete DetailsSSC CGL 2023 Notification PDF Out 7500 Vacancy, Online Form, Check Complete Details

Brief Information : Staff Selection Commission (SSC) has published notification for the recruitment of Combined Graduate Level (CGL) Exam 2023 Vacancies in Group B & C. Those Candidates who are interested in the vacancy details & completed