GSSSB TEST – 4

GSSSB TEST - 4

1. 
ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર અંતિમ વ્યક્તિ કોણ હતા?
2. 
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ સંયુક્ત રાષ્ટ્રની ફૂડ સહાય શાખા છે. તેનું મુખ્ય મથક ક્યાં છે?
3. 
ભારતીય રાષ્ટ્રીય સંગઠન(The Indian National Association)ની સ્થાપના 1876માં ______ દ્વારા કલકત્તામાં થઈ હતી.
4. 
મુસી અને ભીમા________નદીની સહાયક નદીઓ છે.
5. 
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
6. 
નીચેનામાંથી કોણે કહ્યું કે ભારતીય બંધારણની પ્રસ્તાવના "બંધારણનો મુખ્ય ભાગ" છે?
7. 
નીચેનામાંથી કોને "મિની હડપ્પા" તરીકે ઓળખવામાં આવે છે?
8. 
ભારતીય બંધારણમાં "ન્યાયતંત્રની સ્વતંત્રતા" કયા દેશ માંથી લેવામાં આવી છે?
9. 
નીચેનીમાંથી કઇ સ્થાયી સમિતિ નથી?
10. 
નીચેનામાંથી કઈ સમિતિએ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોને સમાવિષ્ટ કરવાનું સૂચન કર્યું?
11. 
ભારતીય બંધારણના નીચેનામાંથી ક્યા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતા અધિકારનો ઉલ્લેખ છે?
12. 
ભારતીય બંધારણનો કયો આર્ટિકલ 'ભારતના ક્ષેત્રમાં કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાની સમાન સુરક્ષા' ની બાંયધરી આપે છે?
13. 
લોકાયુક્તની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?
14. 
વિસ્તાર મુજબ સામાન્ય ચૂંટણીઓનો સૌથી નાનો લોકસભા મત વિસ્તાર કયો છે?
15. 
ભારતને સ્વતંત્રતા મળી, એ વખતે નેશનલ કોંગ્રેસના પ્રમુખ કોણ હતા ?
16. 
' રાજયને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેર ગોઠવણી, દરેક વસ્તી ગણતરી પછી કરવાની રહેશે. ' - આ જોગવાઇ ભારતના સંવિધાનની કઈ કલમમાં કરવામાં આવે છે ?
17. 
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?
18. 
પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે ?
19. 
ભારતમાં રાજ્યસભાની રચના સર્વપ્રથમ કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
20. 
સોલિસિટર જનરલ શું છે ?
21. 
નીચેના પૈકી કયું બંધારણની અગીયારમી અનુસૂચિમાં નથી ?
22. 
રાજ્યના રાજ્યપાલ વિધાનપરિષદના_______સભ્યો ને વિધાનપરિષદમાં નીમે છે.
23. 
ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાક ?
24. 
1938માં સુરત જિલ્લાના હરીપુરમાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ?
25. 
ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ કયારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો ?
26. 
મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ ' મહાગુજરાત જનતા પરિષદ ' ની સ્થાપના કયારે કરી ?
27. 
ગુજરાત રાજ્યમાં ' સરદાર સ્વરાજ આશ્રમ ' ક્યાં આવેલો છે ?
28. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
29. 
' લોઢાનું બાણ ' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
30. 
ક્યું બહુવ્રીહિનું ઉદાહરણ નથી ?
31. 
મને નિરાંત થઈ - વાક્ય ઓળખાવો.
32. 
' મુદ્રિત ' નો વિરોધી અર્થ જણાવો.
33. 
' જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની ' - આ પંક્તિનો છંદ ઓળખાયો.
34. 
' મુક્તિ ' શબ્દમાં કેટલા વ્યંજનો છે ?
35. 
' એ અંતે પાસ તો થયો ' - વાક્યમાં ' તો ' શું છે ?
36. 
' માથાબોળ ' સમાસનો પ્રકાર દર્શાવો.
37. 
ઘેર ઘેર ભીખ માગવી માટે એક શબ્દ _______
38. 
હું ખાતો નથી ને ખાવા દેતો નથી. - વાક્યનો પ્રકાર જણાવો.
39. 
' નાકમાં ઊંટ પેસવું ' નો અર્થ જણાવો.
40. 
નીચેનામાંથી ક્યું નામ હંમેશા બહુવચનમાં વપરાય છે ?
41. 
નીચેના પૈકી કયું પુસ્તક ગાંધીજીનું નથી.
42. 
પ્રધાનમંત્રી રોજગાર યોજના કયા વર્ષમાં અમલમાં આવી હતી ?
43. 
9/9 + 9/0.9 + 9/0.09 + 9/0.009 = ? તો ? = _______
44. 
3x + 10 = 5x + 6 હોય તો x ની કિંમત કેટલી ?
45. 
10 ના 0.0001% કેટલા થાય?
46. 
1, 2, 6, 24, 120, ?
47. 
નીચેના માંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે.
48. 
1 કિલોમીટર એટલે કેટલા ફૂટ ?
49. 
પંચકોણના પાંચ ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે ?
50. 
2 ÷ 2 + 2 × 2 - 2 = _______
51. 
(8.5 × 6.4) / (0.2 × 0.5) = ______
52. 
1/3 અને 2/5 ના લ.સા.અ. શોધો.
53. 
20 લિટરના મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લિટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ?
54. 
IP કેટલા ભાગનું બનેલું હોય છે ?
55. 
MS Excel માં આખા Column ને એકસાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
56. 
કમ્પ્યુટર ચાલુ થયા પછી તેને Refresh કરવા માટે કી - બોર્ડ પરની કઈ કી નો ઉપયોગ કરશો ?
57. 
FTP નું પુરુંનામ શું છે ?
58. 
E-mail કરીએ ત્યારે તેમાં આપેલ CC નો અર્થ શું થાય છે ?
59. 
' .docx ' કયા પ્રોગ્રામ નું એક્સ્ટેન્શન બતાવે છે ?
60. 
Bandwidth શેમાં મપાય છે ?
61. 
હાર્ડવેર અને સોફટવેરના મિશ્રણને શું કહે છે ?
62. 
MS PowerPoint સ્ટોપ કરેલ સ્લાઇડ શોને ફરી શરૂ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?
63. 
' Instudy ' ને ' iNSTUDY ' માં બદલવા માટે _______ વપરાય છે.
64. 
1Kbps : _______
65. 
કી બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કી ની ક્રમ કયો હોય છે ?
66. 
કમ્પ્યુટરમાં વપરાતી IC ચિપ્સ શાની બનેલી છે ?
67. 
RSS નું પૂરુંનામ જણાવો.
68. 
.CSV ફાઈલનું પૂર્ણ નામ જણાવો.
69. 
ગુજરાતમાં જન સેવા કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ ?
70. 
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ(UNDP) દ્વારા બહાર પાડવામાં આવેલા હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2020 મુજબ, માનવ વિકાસ સૂચકાંક(HDI) માં ભારત કયા ક્રમે છે ?
71. 
યુદ્ધ અભ્યાસ અને તેની સાથે સંકળાયેલ દેશમાં નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
72. 
The author, ________ book is being released, is my friend.
73. 
Fill in the gap. Fossils : creatures : : mummies : ________
74. 
Antonym of " Shrink "
75. 
Synonyms of " Vacant "
76. 
' She is climbing a tree ' - Find the verb.
77. 
Find correct spelling :
78. 
They ________ leave, did they ?
79. 
We went early _______ to get a good seat.
80. 
_______ sincere are always rewarded.
81. 
Fill in the blank : _______ more ________ merrier.
82. 
Allow her _______ more books.
83. 
I slept ______ the speech.
84. 
I can ________ on him when I have some problem.
85. 
______ many cooks spoil the food.
86. 
Return means _______
87. 
લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
88. 
ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની સ્પર્શતી નથી ?
89. 
નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબા થી સૌથી ટૂંકાના ક્રમમાં ગોઠવો.
90. 
નીચે પૈકી કઈ કેરીની જાત નથી ?
91. 
______ રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી.
92. 
આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ (ISA) નું વધુમથક ક્યાં આવેલું છે. ?
93. 
ભારત સરકારે ટી.બી. મુક્ત કરવાનો લક્ષ્યાંક ક્યાં વર્ષ સુધી નિર્ધારીત કર્યા છે ?
94. 
67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2021 મુંજબ કઈ સર્વ ક્ષેષ્ઠ અભિનેત્રી તરીકેની પ્રસંદગી થઈ છે ?
95. 
હાસ્યવાયુ (N2O ) નું રાસાયણિક નામ જણાવો ?
96. 
ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિમણુક કરવામાં આવશે ?
97. 
' કેળા મહોત્સવ 'નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ?
98. 
તાજેતરમાં બહાર પાડેલું પુસ્તક ' My own little word ' કોના દ્વારા લખવામાં આવ્યું છે ?
99. 
હિન્દી સાહિત્ય માટે આપવામાં આવતું પુરસ્કાર ' વ્યાસ સન્માન - 2020 ' કોને એનાયત કરવામાં આવ્યું છે ?
100. 
' ગાંધી શાંતિ પુરસ્કાર - 2020 ' થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

Related Post