બિન-સચિવાલય કલાર્ક ટેસ્ટ - 14

1. 
લખનૌ કરાર કોની વચ્ચે થયો હતો?
2. 
ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
3. 
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મત આપવાના અધિકારનો ઉલ્લેખ છે?
4. 
બિટકોઈનને કાનૂની ટેન્ડર તરીકે માન્યતા આપનારો નીચેનામાંથી કયો એકમાત્ર દેશ છે?
5. 
નીચેનામાંથી કયા અધિનિયમ હેઠળ ભારતમાં સંસદીય પ્રણાલીની શરૂઆત થઈ?
6. 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોને ભારતના 48મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે?
7. 
નીચેનામાંથી કયું વિટામિન રેટિનોલ તરીકે પણ ઓળખાય છે?
8. 
નીચેનામાંથી કયું રાજ્ય ભારતનું 'સ્પાઈસ ગાર્ડન(Spice Garden)' તરીકે ઓળખાય છે ?
9. 
કયો અનુચ્છેદ કામદારો માટે રહેણાંક, વેતન વગેરેની જોગવાઈ કરે છે?
10. 
કયા દેશે 2020 ICC મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું ?
11. 
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?
12. 
સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ?
13. 
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
14. 
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ?
15. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
16. 
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.
17. 
ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ?
18. 
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?
19. 
મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ?
20. 
1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજન સેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
21. 
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?
22. 
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
23. 
નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ?
24. 
કઈ જોડણી સાચી છે?
25. 
The antonym of ' Suspicious ' is
26. 
જો શેઠજી મારી ઉપર દયા કરશો તો હું અખાયનો આભારી થઈશ - વાક્યમાંનું નિપાત દર્શાવો.
27. 
ક્યું જોડકુ ખોટુ છે.?
28. 
ષટ્ + મુખની સંધિ શું થશે.?
29. 
The Plural of ' synopsis ' is
30. 
The Synonyms of ' Utter ' is
31. 
India _________ free in 1947.
32. 
નીચેનામાંથી ક્યું ઉદાહરણ પૃથ્વી છંદનું છે.
33. 
Which one of the following is not correct?
34. 
She is beautiful girl, _________ ?
35. 
ક્યો શબ્દ જુદો પડે છે ?
36. 
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
37. 
પાણી ભરવાની ચામડાની કોથળી - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
38. 
Find out the wrong pair.
39. 
________ university always helps us to grow intellecually.
40. 
Find correct spelling from following.
41. 
Write passive form of : Their dog bit our neighbor yesterday.
42. 
Give plural from of : 'circus'
43. 
' કાતરથી કાગળ કાપો ' આપેલ વાક્યમાં કઈ વિભક્તિનો પ્રયોગ થયો છે.
44. 
નીચેનામાંથી અઘોષ વ્યંજનો ક્યાં છે.
45. 
Find a proper statement.
46. 
ડોસો જાણે નરસિંહ અવતાર હતો - આ વાક્યમાં કયો અલંકાર છે?
47. 
બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં - પંક્તિ ક્યાં છંદમાં છે?
48. 
રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ?
49. 
ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ?
50. 
ભારતની સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત અને આકાશમાંથી આકાશમાં (એર ટુ એર) પ્રહાર કરનારી પ્રથમ મિસાઈલ કઈ છે ?
51. 
PM - WANI યોજનાનું Full Form શું છે ?
52. 
રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?
53. 
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ?
54. 
તાજેતરમાં જાહેર કરાયેલ ' વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ -2021 ' માં ભારત કયા ક્રમે રહ્યું છે ?
55. 
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે ?
56. 
ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
57. 
તાજેતરમાં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે ?
58. 
‘કોમનવેલ્થ રમત 2022’ માં કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
59. 
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.
60. 
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?
61. 
‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ?
62. 
512 ના 25% ના 200% બરાબર કેટલા થાય ?
63. 
નીચેનામાંથી કયો અપૂર્ણાંક મોટો છે ?
64. 
AGRICULTURE શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે ?
65. 
ADE : FGJ :: KNO : ?
66. 
10% વાર્ષિક દરે 3 વર્ષનું 11,000/- રૂપિયાનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થાય ?
67. 
x : 12 :: 75 : 25 તો x = ?
68. 
4.65 × ? - 25.18 = 31.271
69. 
29, 31, અને 37 નો ગુ.સા.અ. ________ છે.
70. 
38, 25, 50, 45, 47ની સરાસરી ________ છે.
71. 
URL માં U નો મતલબ શું થાય ?
72. 
Email એક કરતા વધારે વ્યક્તિઓને મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?
73. 
www.instudy.in વેબસાઇટ માં .in શું છે ?
74. 
પાવરપોઇન્ટમાં બનાવેલ ફાઈલનું એક્સ્ટેંશન શું હોય છે.
75. 
કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ શોર્ટ કી વપરાય છે ?
76. 
HDMI નું પૂરુંનામ જણાવો.
77. 
' એનીયાક ' અંગે ક્યૂ વિધાન ખોટું છે ?
78. 
GOOGLE નું પુરુનામ જણાવો?
79. 
MS Word માં ફંકશન કી અને તેના કાર્ય બાબતે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે?
80. 
મોબાઇલ નેટવર્ક 4G માં LTE નું ફુલ ફોર્મ જાણવો.
81. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
82. 
રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ?
83. 
નાણા આયોગ(Finance Commission)માં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ?
84. 
"ભારતમાં કોઇ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકે નહીં" આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?
85. 
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ?
86. 
CAG(Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?
87. 
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?
88. 
રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?
89. 
નીચેનામાથી કઈ બાબતનો પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી ?
90. 
નીચેનામાથી ક્યાં રાજ્યમાં પંચાયતીરાજની વ્યવસ્થા નથી ?
91. 
નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઇ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઇ શકે?
92. 
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નીચેના પૈકી ક્યાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
93. 
ભારતીય બંધારણ મુજબ નીચેના માંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી?
94. 
સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
95. 
સંસદના ગૃહો દ્વારા નાણાંકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય _______ ની મુદત પૂર્ણ થાય તો તે અમલમાં રહેશે નહીં ?
96. 
રાજ્યસભા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચું નથી ?
97. 
ભારતના એટર્ની જનરલ વિશે નીચેનામાંથી શું સત્ય નથી ?
98. 
નીચેનામાંથી કયુ દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી?
99. 
કાકાસાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી ?
100. 
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, 1972 મુજબ આવા પ્રાણીઓનો સમાવેશ થાય છે જેનો શિકાર થઈ શકે છે. નીચેના પૈકી કઈ અનુસૂચિમાં આ કાયદો છે?