GSSSB TEST -12

બિન-સચિવાલય કલાર્ક ટેસ્ટ - 12

1. 
વિનોબા ભાવે દ્વારા સ્થાપિત "પૌનાર આશ્રમ" ક્યાં આવેલું છે?
2. 
ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?
3. 
કયુ યુગ્મ ખોટું જોડાયું છે ?
4. 
નીચેના વિધાનો વિશે વિચારી કયું વિધાન સુસંગત નથી તે જણાવો.
5. 
બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?
6. 
"મૃત્યુ પછીનું જીવન" કઈ ચિત્રકળાનો વિષય હોય છે ?
7. 
પંચમહાલ, વડોદરા, ભરૂચ જિલ્લાના આદિવાસીઓમાં યોજાતો "ચાડિયા મેળો" કયા તહેવાર પછી તરત બીજા દિવસે ભરાય છે ?
8. 
સલ્તનત યુગ દરમિયાન બંધાયેલી ગુજરાતની સૌથી મોટી મસ્જિદ કઈ છે ?
9. 
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
10. 
બાંધણી, કાપડની છપાઈની "ટાઈ અને ડાઇ" કળાનું પ્રભુત્વ ક્યાં જોવા મળે છે.?
11. 
ભારતનો સૌથી મોટો ઉચ્ચન્યાયાલય ક્યાં છે.?
12. 
નીચેનામાંથી કયું યુગ્મ સાચું નથી ?
13. 
કયું જોડકું યોગ્ય નથી ?
14. 
નીચે પૈકી કયું યુગ્મ સાચું નથી ?
15. 
નીચેનામાંથી ભારતની સૌથી પ્રાચીન ભાષા કઈ છે ?
16. 
ભારત રત્ન પુરસ્કાર બાબતે નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?
17. 
કયો અનુચ્છેદ "સ્મારકો અને રાષ્ટ્રીય મહત્વના સ્થાનો તથા વસ્તુઓના સંરક્ષણ" સાથે સંબંધિત છે.?
18. 
ભક્તિ આંદોલનના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
19. 
નીચે પૈકી કયા નૃત્યને "નટવરી નૃત્ય" નામે ઓળખવામાં આવે છે ?
20. 
"હિદિંશા" એટલે શું?
21. 
ગુજરાતના અગ્રણી સામાયિક "ચિત્રલેખા" ના સ્થાપક કોણ ?
22. 
દયાનંદ સરસ્વતીનો ગ્રંથ "સત્યાર્થપ્રકાશ" કઈ ભાષામાં લખાયેલો છે ?
23. 
દાંડીયાત્રાને "નેપોલિયનની પેરિસ માર્ચ" સાથે કોણે સરખાવી છે ?
24. 
છત્રપતિ શિવાજીના ઘોડાનું નામ જણાવો.
25. 
શબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
26. 
નીચે પૈકી કયું સ્મારક શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ નથી.
27. 
ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યએ કઈ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું ?
28. 
કયા મંદિરના બે દ્વારો "સ્વર્ગદ્વાર" અને "મોક્ષદ્વાર" તરીકે ઓળખાય છે ?
29. 
ગુજરાતના "સંસ્કાર ગંગોત્રી યુગપુરુષ" તરીકે કોણ ઓળખાય છે ?
30. 
ગુજરાતમાં જમીનને લગતી "વાટા પદ્ધતિ" કોણે દાખલ કરી હતી ?
31. 
"મહાગુજરાત સીમા સમિતિ" ના અધ્યક્ષ કોણ હતા ?
32. 
નકશામાં ભૂમિસ્વરૂપો ક્યા રંગથી દર્શાવવામાં આવે છે ?
33. 
ભારતીય પરિષદ અધિનિયમ 1909 એટલે __________
34. 
"સંલેખના" પદ્ધતિથી કયા રાજાએ પોતાના પ્રાણ ત્યજ્યા હતા ?
35. 
Rs.12000નું 5% લેખે કેટલા વર્ષે સાદુ વ્યાજ Rs.2400 થાય?
36. 
'જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે' આ વાક્યમાં નીપાત ઓળખાવો.
37. 
Find correct spelling.
38. 
એક રકમ 10% લેખે કેટલા વર્ષમાં ચાર ગણી થાય?
39. 
'નિશિથ' શબ્દનો અર્થ આપો.
40. 
Give adjective from of : 'suffice'
41. 
જો x ના 10% = y ના 30% તો x:y = ?
42. 
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?
43. 
One Word Substitution : Government run by the officials
44. 
પાંચ સંખ્યાઓની સરાસરી 27 છે. જો તેમની એક સંખ્યા રદ કરી નાખવામાં આવે તો નવી સરેરાશ 25 થાય તો રદ થયેલી સંખ્યા કઈ હશે?
45. 
તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો.
46. 
His son got ________ MBA degree from Oxford university.
47. 
એક ટેબલ Rs.760માં ખરીદીને Rs.950માં વેચતા કેટલા ટકા નફો થાય?
48. 
નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?
49. 
આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ?
50. 
Synonym of CAVEAT
51. 
Antonym of ADDITION
52. 
એક વસ્તુ Rs.1530માં વેચવાથી મુ.કિ પર 10% ખોટ જાય છે, તો વસ્તુની મૂળકિંમત કેટલી હોય?
53. 
સિન્ધૂર્મિની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ?
54. 
નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ?
55. 
Find correct spelling.
56. 
Tulsidas wrote ________ Ramayana.
57. 
12 માણસો એક કામ 6 દિવસમાં પુરૂ કરી શકે તો તે કામ 4 દિવસમાં પુરૂ કરવા કેટલા માણસોની જરૂર પડે?
58. 
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી ?
59. 
નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. - પ્રત્યક્ષ
60. 
________ have I seen such a sight.
61. 
I ________ better write than speak.
62. 
જો ABCD માં A - 26, SUN - 27 હોય તો CAT = _______
63. 
વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે ?
64. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
65. 
We are _______ tried to go to gym.
66. 
I told him that he was not working hard.
67. 
143 ના અવયવોની સરાસરી શોધો.
68. 
હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corps) રીટની સતા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?
69. 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી ?
70. 
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?
71. 
બંધારણ સભામાં પ્રત્યેક દસ લાખ લોકો માટે કેટલી બેઠકો રાખવામાં આવેલી હતી ?
72. 
બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ?
73. 
“સંસદીય કાર્યપ્રણાલી” કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?
74. 
ભારતના બંધારણમાં “નીતિ-નિર્દેશક સિધ્ધાંત” કયા ભાગમાં આપવામાં આવ્યા છે ?
75. 
નાગરિકોની તેની ભાષા, લીપી, અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?
76. 
રાજ્યસભામાં બેઠકોની વહેચણી એ બંધારણના કયા પરિશિષ્ટમાં આપેલ છે ?
77. 
ભારતના બંધારણની પ્રસ્તાવના(આમુખ)માં “ધર્મનિરપેક્ષ” શબ્દ કયારે જોડવામાં આવ્યો હતો ?
78. 
બંધારણ સભાની કુલ 389 બેઠકોમાંથી “દેશી-રજવાડા” માટે કેટલી બેઠકો આવેલી હતી ?
79. 
ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવે છે ?
80. 
બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
81. 
રાજયમાં મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક કોની મંજૂરી બાદ કરવામાં આવે છે ?
82. 
ગુજરાતમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે ?
83. 
રાષ્ટ્રપતિ શાસન હેઠળનું રાજયનું અંદાજપત્ર ક્યાં રજૂ કરવામાં આવે છે ?
84. 
બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષણ દળોના વડા તરીકે ગણવામાં આવે છે ?
85. 
બંધારણના મૂળભૂત માળખા અંગેનો સિદ્ધાંત કયા કેસમાં નક્કી થયો હતો ?
86. 
ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં ક્યું સાધન વપરાય છે ?
87. 
તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ?
88. 
મિટિરિયોલોજી શાસ્ત્ર એ __________
89. 
અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ?
90. 
ક્યા શહેરમાં ભારતનું પ્રથમ અને દુનિયાનું ત્રીજું રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે ?
91. 
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
92. 
તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ?
93. 
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (Internutional Day of the girl child) ક્યારે મનાવાય છે ?
94. 
વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ?
95. 
8 ઓક્ટોબર, 2021ના રોજ ભારતીય વાયુસેના દિવસ ક્યા મનાવાયો ?
96. 
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ?
97. 
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલબિહારી વાજપેયી ચેર સ્થાપવાની ઘોષણા કરી ?
98. 
ભારત સરકારે નમામિ ગંગે કાર્યક્રમના મેસ્કોટ તરીકે કોની પસંદગી કરી ?
99. 
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો ?
100. 
તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021માં ભારતનું સ્થાન કેટલામું છે ?

Related Post

OnePlus 11 5G with 6.7″ 2K 120Hz AMOLED display, Snapdragon 8 Gen 2, up to 16GB RAM launched in IndiaOnePlus 11 5G with 6.7″ 2K 120Hz AMOLED display, Snapdragon 8 Gen 2, up to 16GB RAM launched in India

OnePlus just launched the OnePlus 11 5G, the company’s latest flagship smartphone in India, as it had promised. The phone packs a 6.7-inch 2.75D flexible screen with 2K resolution, and uses Samsung LTPO 3.0 panel