GSSSB TEST – 10

GSSSB TEST - 10

1. 
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ?
2. 
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?
3. 
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ?
4. 
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?
5. 
ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવેલ છે. આ સુધારો કયા વર્ષથી અમલમાં મુકવામાં આવેલ છે ?
6. 
નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ?
7. 
નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. 'થેપાડું'
8. 
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. ' બાર ભૈયાને તેર ચોકા '
9. 
કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ?
10. 
બે સમતલ અરીસા વચ્ચે _______ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાતકિરણ અને પરાવર્તિતકિરણ એકબીજાને સમાંતર રહે.
11. 
20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ?
12. 
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ?
13. 
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?
14. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
15. 
ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?
16. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ?
17. 
રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણૂંક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ?
18. 
MS Power Point માં સ્લાઈડનો ક્રમ બદલવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ?
19. 
નીચેનામાંથી કયો વિકલ્પ MS Excelમાં Chart નો પ્રકાર દર્શાવતો નથી ?
20. 
ASCII નું પૂરુંનામ શું છે ?
21. 
કમ્પ્યુટરમાં એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવા માટેના TBIL Converter માં TBIL નું પૂરુંનામ શું છે ?
22. 
આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ?
23. 
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?
24. 
કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT સ્કેન) માં કયા કિરણોનો ઉપયોગ થાય છે ?
25. 
Change the degree : Mohan is not the best student
26. 
Change into Indirect speech : They said, 'Alas ! He is dead'.
27. 
Change the voice : It was high time to remove the Article - 370
28. 
Find the adverb in the following sentence : If you walk backwards, you may trip and fall.
29. 
Find out the correct word for : 'That cannot be understood'
30. 
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
31. 
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ?
32. 
ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ?
33. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?
34. 
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
35. 
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. 'નિપાત'
36. 
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?
37. 
પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ?
38. 
નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો'
39. 
પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે ?
40. 
પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે ?
41. 
પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ?
42. 
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?
43. 
એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો.
44. 
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?
45. 
રાજ્યમાં પંચાયતોની રચનાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?
46. 
1971માં 'ક્રિમીલેયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?
47. 
યોગ્ય જોડકા જોડો. (a) ગ્રામ પંચાયતોની રચના (b) રાજ્યના એડવોકેટ જનરલ (c) વિધાનસભાઓની રચના (d) નાણાં કમિશન (1) આર્ટીકલ - 170 (2) આર્ટીકલ - 280 (3) આર્ટીકલ - 40 (4) આર્ટીકલ -165
48. 
MS Power Point માં Speaker Notes ઉમેરવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ?
49. 
કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે ?
50. 
સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ?
51. 
MS Excel ના કોઈ સેલમાં Current Date ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
52. 
કમ્પ્યૂટરની મૅમરી સંગ્રહક્ષમતાના માપને યોગ્ય રીતે જોડો. (1) 1024 Bytes (2) 1024 Kilobytes (3) 1024 Megabytes (4) 1024 Gigabytes (A) 1 KB (B) 1 MB (C) 1 GB (D) 1 TB
53. 
છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ?
54. 
Change the gender of : 'Duck'
55. 
Give past participle from of : 'Beseech'
56. 
Give adjective form of 'Heal'. (Generally used for old people)
57. 
Give noun form of: 'Gird'
58. 
Give antonym of: 'Plaintiff'
59. 
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
60. 
સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ?
61. 
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો.
62. 
રાજ્યને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે ?
63. 
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. ' આધ્યાત્મિક '
64. 
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ (b) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો (c) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો (d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ (1) સવૈયા છંદ (2) સ્ત્રગ્ઘરા છંદ (3) શિખરિણી છંદ (4) શાર્દૂલવિક્રીડિત છંદ
65. 
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.
66. 
ખોટી જોડણી શોધો.
67. 
જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ______
68. 
સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો.
69. 
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ.10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ?
70. 
મોગલ રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો.
71. 
સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો.
72. 
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?
73. 
ભારતમાં 'કિસાન ક્રેડિટ કાર્ડ' યોજના કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી ?
74. 
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?
75. 
સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો.
76. 
વેબપેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
77. 
MS Word માં લીટીની અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહે છે ?
78. 
પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઈન્ટરનેટની સેવાને શું કહે છે ?
79. 
લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ?
80. 
Give synonym of: 'Barbarous'
81. 
Fill in the blank: Rama, and not you, ______ won the prize.
82. 
Fill in the blank: Go back ______ you came.
83. 
Fill in the blank: There is no Hindu ______ knows the story of the Ramayana.
84. 
ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી ?
85. 
અમુક સંજોગોમાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી ?
86. 
પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું ?
87. 
સાચી જોડણી શોધો.
88. 
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?
89. 
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ, લેખક દુલા ભાયા કાગનું જન્મસ્થળ જણાવો.
90. 
ભારતના કયા રાજ્યો વિધાનપરિષદ ધરાવે છે ?
91. 
કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ?
92. 
તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ?
93. 
રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ?
94. 
FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ?
95. 
નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ?
96. 
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ ક્યા શહેરમાં સ્થાપવામાં આવશે ?
97. 
ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ હતા ?
98. 
તાજેતરમાં ચર્ચામાં રહેલ અમરાબાદ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ?
99. 
અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાયફલ શૂટિંગમાં કયો મેડલ જીત્યો ?
100. 
ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ?

Related Post

SSC CGL 2023 Notification PDF Out 7500 Vacancy, Online Form, Check Complete DetailsSSC CGL 2023 Notification PDF Out 7500 Vacancy, Online Form, Check Complete Details

Brief Information : Staff Selection Commission (SSC) has published notification for the recruitment of Combined Graduate Level (CGL) Exam 2023 Vacancies in Group B & C. Those Candidates who are interested in the vacancy details & completed