GPSC Test – 4

GPSC ટેસ્ટ - 4

1. 
આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.
2. 
નીચેનામાંથી કઈ નદી મહાનદીની સહાયક નદી નથી ?
3. 
નીચેના પૈકી કયો ટાપુ ભારતે વર્ષ 1947માં શ્રીલંકાને સોંપી દીધો હતો ?
4. 
મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ?
5. 
ભારતનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ કયો છે ?
6. 
મુસી, મુનેરૂ અને તુંગભદ્રા કઈ નદીની સહાયક નદીઓ છે ?
7. 
નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ?
8. 
લૉર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના હેઠળ નીચેના પૈકી કઈ નીતિ / નીતિઓ અપનાવી ?
9. 
શેરશાહ સૂરીનું મૂળ નામ ______ હતું ?
10. 
નીચેના પૈકી કયો વિધાન સાચો છે ?
11. 
નીચેના પૈકી કોણે 1875 માં ‘વર્નાક્યુલર પ્રેસ એક્ટ' ઘડી વર્તમાનપત્રોના સ્વતંત્ર્ય પર કાપ મૂક્યો હતો ?
12. 
નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ’’થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ’’ કરવામાં આવ્યો.
13. 
ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ _______ કુળના હતાં.
14. 
બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને _______ એ સ્થાન આપ્યું.
15. 
1872 માં પસાર કરવામાં આવેલા "ધ નેટિવ મેરેજ એક્ટ" હેઠળ _______ વર્ષની નીચેની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.
16. 
ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે ?
17. 
હરપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ?
18. 
“ગેબી નિપજ થઈ પિંડ તણી ત્યારે તું ત્યાં નતો ધણી.’’– કોની પંક્તિ છે ?
19. 
ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર ______ હોતી / હોતું નથી.
20. 
અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
21. 
“બાવન ધ્વજ”ના નામે ઓળખાતું જૈન મંદિર _______ ખાતે આવેલું છે.
22. 
બાઈ હરિરની વાવ _______ ખાતે આવેલી છે.
23. 
માણેકકોઠારી પૂનમનો મેળો _______ ખાતે યોજાય છે.
24. 
સૌરાષ્ટ્રમાં કામળિયા નામના સાધુની કોમ _______ માટે સુવિખ્યાત છે.
25. 
________ નૃત્યો “ચાળો” તરીકે ઓળખાય છે.
26. 
BHIM એપનું પૂરું નામ જણાવો.
27. 
આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી હતી ?
28. 
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?
29. 
રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ?
30. 
ગુજરાતમાં કઇ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ?
31. 
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?
32. 
ત્રીજી પંચવર્ષીય યોજના _______ તરીકે પણ ઓળખાય છે ?
33. 
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
34. 
રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ?
35. 
2024 સુધીમાં ચંદ્ર ઉપર પ્રથમ મહિલા અને પછીના પુરૂષને ઉતારવાના નાસા (NASA)ના આયોજનનું નામ શું છે ?
36. 
કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે ?
37. 
ગુહાઈ સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે ?
38. 
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ?
39. 
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ?
40. 
તાજેતરમાં કયા દેશે દુનિયાના સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ 'બાઈનેન્સ' પર પ્રતિબંધ મૂક્યો ?
41. 
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ જામફળની નવી પ્રજાતિ 'કાળા જામફળ' વિકસિત કરી ?
42. 
તાજેતરમાં ચર્ચામાં રહેલું ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
43. 
તાજેતરમાં WHOએ કયા પાડોશી દેશને મેલેરીયા મુક્ત ઘોષિત કર્યો ?
44. 
સાઈબર સુરક્ષા સૂચકાંક-2021માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ?
45. 
તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ્સ, 2020 કયા શહેરને એનાયત કરાયો ?
46. 
રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ ક્યારે મનાવાય છે ?
47. 
તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને 2020નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો તેઓ કઈ ભાષાના કવિ છે ?
48. 
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.
49. 
તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
50. 
પેરાલિમ્પિક્સ મેડલ જીતનાર ભારતના પ્રથમ IAS અધિકારી કોણ છે ?

Related Post

Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999

Infinix has launched ZERO 5G 2023 series, the company’s next mid-range 5G phone in the ZERO series in India, as it had promised. This comes in ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo model,