General Knowledge Test – 8

જનરલ નૉલેજ ટેસ્ટ - 8

1. 
અજંતા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ?
2. 
ગુજરાતના અશોક તરીકે ક્યાં રાજાને ઓળખવામાં આવે છે ?
3. 
હિન્દ છોડો ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું હતું ?
4. 
સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી?
5. 
પુના કરાર ક્યારે થયા હતા?
6. 
ધરાસણા સત્યાગ્રહ ક્યારે થયો હતો?
7. 
ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ?
8. 
ટીયર ગેસનું રાસાયણિક નામ જણાવો?
9. 
તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે?
10. 
રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી ?
11. 
નેશનલ એગ્રીકલ્ચર રિચર્સ મેનેજમેન્ટ એકેડમી કયા આવેલી છે ?
12. 
પ્લાસીનું મેદાન કયા રાજ્યમા આવેલ છે ?
13. 
મૌલિક અધિકાર અંતર્ગત કયો અનુચ્છેદ બાળકોના શોષણ સામે રક્ષણ સાથે સંબંધિત છે ?
14. 
ફૂટબોલ અને ચેસ કયા દેશની રાષ્ટ્રીય રમત છે ?
15. 
અખિલ ભારતીય યુવા કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી ?
16. 
ભારતનો અવકાશી ઉપગ્રહ "INSAT" એટલે ?
17. 
બલુનમાં કયો વાયુ ભરવામાં આવે છે ?
18. 
"સેન્ટ્રલ સોલ્ટ ઍન્ડ મરીન કેમિકલ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ" ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
19. 
વિષુવવૃત પર બે રેખાંશવૃત વચ્ચે કેટલું અંતર હોય છે ?
20. 
કાઝીરંગા નેશનલ પાર્ક નીચે પૈકી કયા રાજ્યમાં આવેલું છે ?
21. 
વિક્રમશીલા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?
22. 
કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું ?
23. 
નોબેલ પુરસ્કાર નીચેનામાંથી કયા ક્ષેત્રમાં આપવામાં આવતો નથી ?
24. 
નેપાળનું પાટનગર કયું છે ?
25. 
રવીન્દ્રનાથ ટાગોર સાથે સંકળાયેલ શાંતિ નિકેતન કયા રાજ્યમા આવેલ છે ?
26. 
રાજસ્થાનનું હ્રદય કોને કહેવામાં આવે છે ?
27. 
ચૌસાનું યુદ્ધ હુમાયું અને કોની વચ્ચે થયું હતું ?
28. 
ટ્રોફી અને રમત અંગેનું અયોગ્ય જોડકું શોધો ?
29. 
વિશ્વ શિક્ષક દિવસ ક્યારે માનવાય છે ?
30. 
દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે ?
31. 
ગુજરાતમાં નર્મદા નદીની લંબાઈ કેટલી છે ?
32. 
"સુરભિ" અને "મીણ માટીના માનવી" નવલકથાઓના લેખક કોણ છે ?
33. 
ચીનનું ચલણ કયું છે ?
34. 
ગુજરાત સંસ્કૃત વિદ્યાપીઠ કયા આવેલી છે ?
35. 
રાજ્યોની વચ્ચે સમન્વય સાધવા માટે આંતરરાજ્ય પરિષદના સભ્યોની નિમણુંક કોણ કરે છે ?
36. 
ભારતના બંધારણ સભાની રચના કઈ યોજના હેઠળ થઈ હતી ?
37. 
કયા યુગને સુવર્ણયુગ કહેવામાં આવે છે ?
38. 
ઉષ્માનો એકમ શું છે ?
39. 
શીખ ધર્મના સ્થાપક કોણ છે ?
40. 
ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
41. 
ભુચરમોરીનું યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?
42. 
BCG નું પુરુનામ જણાવો?
43. 
દાંડીયાત્રા - 2021 સાબરમતી આશ્રમથી દાંડી જવા કેટલા પદયાત્રી રવાના થયા હતા?
44. 
પરંપરાગત રીતે થતી વણાટની પદ્ધતિ "તાંગલિયા" વણાટ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે ?
45. 
પ્રાચીન ગુજરાત માં બંધાયેલ કોનો સમાવેશ થાય છે 1. મોઢેરા 2. અખોદર 3. પાછતર
46. 
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?
47. 
ઘોડીનાચ નૃત્ય એ કયા રાજય સાથે સંકળાયેલું છે ?
48. 
વાંટા પદ્ધતિ ક્યા સુલ્તાને દાખલ કરી હતી?
49. 
ફક્ત હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા સામાન્ય ગ્રીનહાઉસ ગેસનું નામ જણાવો?
50. 
ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી ?

Related Post

Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999

Infinix has launched ZERO 5G 2023 series, the company’s next mid-range 5G phone in the ZERO series in India, as it had promised. This comes in ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo model,

SSC CGL 2023 Notification PDF Out 7500 Vacancy, Online Form, Check Complete DetailsSSC CGL 2023 Notification PDF Out 7500 Vacancy, Online Form, Check Complete Details

Brief Information : Staff Selection Commission (SSC) has published notification for the recruitment of Combined Graduate Level (CGL) Exam 2023 Vacancies in Group B & C. Those Candidates who are interested in the vacancy details & completed