જનરલ નૉલેજ ટેસ્ટ - 7

1. 
સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો.
2. 
કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ?
3. 
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?
4. 
એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ?
5. 
વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ?
6. 
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?
7. 
ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા હતા?
8. 
નીચેના પૈકી કયો દેશ BIMSTEC નો સભ્ય નથી ?
9. 
નીચેના પૈકી કઈ સંસ્થા માનવ વિકાસ અહેવાલ તૈયાર કરે છે ?
10. 
રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?
11. 
નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે ?
12. 
ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ?
13. 
'સયુરઘલ' નો અર્થ શું થાય છે ?
14. 
બ્રિક્સ (BRICS) દેશોના સમૂહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થયો છે ?
15. 
પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
16. 
'મોહિની અટ્ટમ' કયા રાજ્યનું નૃત્ય છે ?
17. 
WHO નું વડું મથક ક્યાં આવેલું છે ?
18. 
ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?
19. 
'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ?
20. 
નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ?
21. 
વિશ્વ વ્યાપાર સંઘ (WTO) નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
22. 
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.
23. 
નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ?
24. 
અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ?
25. 
નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ?
26. 
SAARC (સાર્ક) કયા દેશોનું સંગઠન છે ?
27. 
વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
28. 
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ?
29. 
'ઘુમ્મર' કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
30. 
યુનિસેફ સંસ્થા ખાસ કરીને નીચેના પૈકી કોના માટે કાર્યરત છે ?
31. 
નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.
32. 
નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ?
33. 
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
34. 
નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ?
35. 
ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ?
36. 
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?
37. 
કઈ સંસ્થા આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત કરે છે ?
38. 
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?
39. 
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
40. 
વિશ્વબેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
41. 
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?
42. 
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?
43. 
ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
44. 
કડી તાલુકો ગુજરાત ના કહ્યા જિલ્લામાં આવેલ છે ?
45. 
ગુજરાત રાજ્યનું પાટનગર અમદાવાદ થી ગાંધીનગર કયારે ફેરવવામાં આવ્યું?
46. 
લોક્સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
47. 
ભારત સરકાર ક્યારે સુશાન દિવસ ઉજવે છે?
48. 
ક્યા ગવર્નર જનરલે બંગાળાની દ્વિમુખી શાસનની ૫દ્ઘતિ નાબુદ કરી હતી?
49. 
નીચેનામાંથી કઈ નવલકથા ચુનીલાલ મડીયાની નથી.?
50. 
ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપી હતી ?