જનરલ નોલેજ ટેસ્ટ - 19

1. 
1928માં બારડોલી સત્યાગ્રહની આગેવાની ________ દ્વારા લેવામાં આવી હતી.
2. 
મહાત્મા ગાંધીએ અંગ્રેજો દ્વારા પસાર કરેલા રોલેટ એક્ટ વિરુદ્ધ સત્યાગ્રહનું આહ્વાન કયા વર્ષમાં કર્યું હતું?
3. 
નીચેનામાંથી કઈ નદીને 'નર્મદાની જોડિયા નદી' તરીકે પણ ઓળખવામાં આવે છે?
4. 
"દેવધર ટ્રોફી" કઈ રમત સાથે સંબંધિત છે?
5. 
નીચેનામાંથી સૌથી જૂનું સ્મારક કયું છે?
6. 
ક્રિપ્ટો કરન્સી દાન સ્વીકારવાનું શરૂ કરનાર પ્રથમ યુએન(UN) સંસ્થા કઈ હતી?
7. 
ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે ?
8. 
ભારતના કયા રાજ્યમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવવામાં આવે છે ?
9. 
બ્રિક્સ(BRICS) દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ?
10. 
ખિલાફત ચળવળ અને અસહકારના આંદોલન વખતે ભારતના ગવર્નર જનરલ પદે કોણ હતું ?
11. 
કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન લોકપાલના 'લોગો' માટે પસંદ કરવામાં આવેલ છે ?
12. 
વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવેલ હતી ?
13. 
ધી કફાલા પદ્ધતિ (The Kafala System) નીચેના પૈકી કઈ બાબત ઉપર નિયંત્રણ રાખે છે ?
14. 
ખારોષ્ટિ લિપિ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
15. 
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?
16. 
નીચેના પૈકી કયા ગ્રહને તેની આસપાસ વાતાવરણ નથી ?
17. 
લેખક અને તેની કૃતિઓના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ?
18. 
વેપારીઓ દ્વારા કાચા ફળોને ઝડપી પકવવા માટે શાનો ઉપયોગ કરે છે ?
19. 
' પેડોલોજી ' વિજ્ઞાન એ કઇ બાબત સાથે સંકળાયેલ છે ?
20. 
રમતના મેદાનો અને સ્થળો દર્શાવતા જોડકા માંથી કયું જોડકું યોગ્ય નથી ?
21. 
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
22. 
પ્રવર સમિતિ કોની બનેલી હોય છે ?
23. 
નીચેના પૈકી કયું સંયુક્ત રાષ્ટ્ર(UN)નું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન છે ?
24. 
સ્વતંત્ર સંગ્રામ વખતે કોણે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે "સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ" જે આઝાદીના ક્રાન્તિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો ?
25. 
2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા જિલ્લાઓમાં સાક્ષરતામાં પ્રથમ ત્રણ ક્રમે આવ્યા છે ?