General Knowledge Test – 10

જનરલ નોલેજ ટેસ્ટ - 10

1. 
નીચેનામાંથી કયા વર્ષમાં ગ્રાહક સુરક્ષા કાયદો (COPRA) પસાર કરવામાં આવ્યો હતો?
2. 
નીચેનામાંથી કયા મધ્યકાલીન શાસકને 'જગત ગુરુ' કહેવામાં આવતું હતું?
3. 
સ્વતંત્ર ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી(Minister of Health) કોણ હતા?
4. 
નીચેનામાંથી કયું પુસ્તક મહાન ભારતીય કવિ અને નાટ્યકાર મહાકવિ કાલિદાસ દ્વારા લખવામાં આવ્યું ન હતું?
5. 
નીચેનામાંથી 'ગુલામગીરી' પુસ્તકના લેખક કોણ હતા?
6. 
છત્તીસગઢ નીચેનામાંથી કયા રાજ્ય સાથે તેની સરહદ સ્પર્શ કરતુ નથી?
7. 
' સીઝર કપ ' નીચેનામાંથી કઈ રમત સાથે સંબંધિત છે?
8. 
ભારતના બેંકિંગ ક્ષેત્રના સંદર્ભમાં, IMPS નું પૂર્ણ સ્વરૂપ શું છે?
9. 
ભારતમાં સૌથી ઠંડું સ્થળ કયું છે?
10. 
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધ દરમિયાન ભારતના રક્ષા મંત્રી કોણ હતા?
11. 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની પ્રથમ મેચ ક્યારે રમાઈ હતી?
12. 
વાલ્મીકિ રામાયણનું મુખ્ય સ્થળ 'પંચવટી' ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
13. 
'PM નરેન્દ્ર મોદી' ફિલ્મના નિર્દેશક કોણ છે?
14. 
GSTના સંદર્ભમાં GSTIN નું પુરુનામ શું છે?
15. 
નીચેનામાંથી કયું રાજ્ય નેપાળને ભૂટાનથી અલગ કરે છે?
16. 
નીચેનામાંથી કયું રાજ્ય ચીન સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે?
17. 
બેકિંગ સોડાનું રાસાયણિક નામ નીચેનામાંથી કયું છે?
18. 
'ઈન્ડિયા ઑફ માય ડ્રીમ્સ' પુસ્તકમાં કોના ભાષણો અને લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
19. 
કામાખ્યા મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
20. 
ગુજરાતની પશ્ચિમ-દક્ષિણ સરહદ કયો સમુદ્ર બનાવે છે?
21. 
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ન્યાયાધીશોનો કાર્યકાળ કેટલો સમય હોય છે?
22. 
રાબિયા દુર્રાની કયા મુઘલ શાસકની પત્ની હતી?
23. 
કયા ગુપ્તકાલીન શાસકને 'કવિરાજ' કહેવામાં આવતું હતું?
24. 
બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?
25. 
કોંગ્રેસનું બેલગામ અધિવેશન ક્યારે યોજાયું હતું?
26. 
ઈન્ડિયન એરલાઈન્સનું વડુમથક ક્યા આવેલું છે ?
27. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
28. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
29. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
30. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
31. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
32. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
33. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
34. 
નવા નામ અને જુના નામના સંદર્ભમાં ક્યુ વિકલ્પ ખોટો છે.?
35. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
36. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
37. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
38. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
39. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
40. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
41. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
42. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
43. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
44. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
45. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
46. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
47. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
48. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
49. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
50. 
પરંપરાગત રીતે થતી વણાટ પધ્ધતિ ‘તંગલીયા’ વણાટ ગુજરાતનાં કયા જીલ્લામાં જોવા મળે છે ?

Related Post

SSC CGL 2023 Notification PDF Out 7500 Vacancy, Online Form, Check Complete DetailsSSC CGL 2023 Notification PDF Out 7500 Vacancy, Online Form, Check Complete Details

Brief Information : Staff Selection Commission (SSC) has published notification for the recruitment of Combined Graduate Level (CGL) Exam 2023 Vacancies in Group B & C. Those Candidates who are interested in the vacancy details & completed