જનરલ નૉલેજ ટેસ્ટ - 4

1. 
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
2. 
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?
3. 
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?
4. 
નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો.
5. 
સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે ?
6. 
જાપાનનું બીજુ નામ શું છે ?
7. 
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.
8. 
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.
9. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ________ છે.
10. 
પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?
11. 
કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ?
12. 
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
13. 
જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને _______ તરીકે ઓળખવામાં આવે છે.
14. 
નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો.
15. 
યોગ્ય રીતે જોડકાં જોડો. (H) મણિપુર (I) મેઘાલય (J) તેલંગણા (K) આસામ (1) હૈદરાબાદ (2) દીસપુર (3) શિલૉંગ (4) ઈમ્ફાલ
16. 
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ?
17. 
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ?
18. 
વિદેશી ચલણનો સંગ્રહ અને દાણચોરીની પ્રવૃત્તિને અટકાવવાનો કાયદો (COFE POSA) નું પૂરું નામ જણાવો.
19. 
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?
20. 
યોગ્ય રીતે જોડકાં જોડો. (P) રાજસ્થાન (Q) ઉત્તરાખંડ (R) અરુણાચલ પ્રદેશ (S) છત્તીસગઢ (1) રાયપુર (2) જયપુર (3) ઇટાનગર (4) દહેરાદૂન
21. 
સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ?
22. 
સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ?
23. 
ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ?
24. 
"ઑપરેશન ફ્લડ" કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ?
25. 
કયુ પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે ?
26. 
'મામલતદાર, તબિયત, આબેહૂબ'- મૂળ કઈ ભાષાના શબ્દો છે ?
27. 
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?
28. 
NFDC (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન) _______ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે.
29. 
કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ શું છે ?
30. 
નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ?
31. 
પિયત અથવા વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?
32. 
અલ્હાબાદી સફેદા કયા ફળ પાકની જાત છે ?
33. 
જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે ?
34. 
નીચેનામાંથી કઈ વહેલી પાકતી આંબાની જાત છે ?
35. 
1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ?
36. 
BISનું પૂરું નામ _______ છે.
37. 
'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ?
38. 
'વલ્કલ' એટલે શું ?
39. 
ગુજરાત રાજભવનના ઈન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ?
40. 
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
41. 
મરાલ એટલે કયું પક્ષી ?
42. 
એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ?
43. 
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?
44. 
2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?
45. 
રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ?
46. 
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા _______ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.
47. 
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?
48. 
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ?
49. 
NSGM નું પૂરુંનામ શું છે ?
50. 
નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે ?