General Knowledge – 3

જનરલ નૉલેજ - 3

1. 
વડોદરા રાજયના છેલ્લા રાજવી કોણ હતા ?
2. 
ગુજરાત મા ‘છોટે સરદાર ‘તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
3. 
વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ ક્યાં રાજા ના સમય મા થઈ ગયા ?
4. 
મહંમદ ગઝની એ સોમનાથ લૂટયું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?
5. 
ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોણે કરી હતી ?
6. 
ગાંધીજી એ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?
7. 
અશોક નો શિલાલેખ ક્યાં આવેલો છે ?
8. 
લોથલ ક્યાં આવેલું છે ?
9. 
ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
10. 
‘કુંભારિયાના દેરાં’ કોણે બંધાવ્યા હતા ?
11. 
ગુજરાત નો સુવર્ણ યુગ કયા વંશમા હતો ?
12. 
"ગુજરાતનાં અશોક ‘ તરીકે કોણે પ્રસિદ્ધ છે ?
13. 
મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ?
14. 
મોઢેરાનું ‘સૂર્યમંદિર’ કોણ સ્થાપિત કર્યું હતું ?
15. 
મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
16. 
સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યુ હતું ?
17. 
ગિરનાર પર્વત નું પૌરાણિક નામ શું છ ?
18. 
ધોળકા શહેર ક્યાં નામ થી પહેલા પ્રચલિત હતું ?
19. 
સોલંકી રાજાઓના સમય મા ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
20. 
સિદ્ધરાજ જયસિંહ ક્યાં વંશ નો રાજા હતો ?
21. 
ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર ક્યાં રાજવી હતા ?
22. 
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?
23. 
ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ક્યો હતો ?
24. 
ગુજરાત ના ઇતિહાસ મા ક્યો ક્ષત્રિય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો ?
25. 
નડેશ્વરી માતાનું મંદિર ક્યાં જિલ્લા મા આવેલું છે ?
26. 
જૈન તીર્થસ્થાન ભદ્રેશ્વ્રર કયા જિલ્લા મા આવેલું છે ?
27. 
સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
28. 
ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે ?
29. 
ઇ.સ. 2011ની વસતિ ગણતરી મુજબ ગુજરાત નો સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે ?
30. 
પટોળાં માટે કયું શહેર જાણીતું છે ?
31. 
ક્યાં બંદર પર જહાજ ભાંગવાનો ઉધોગ વિકસ્યો છે ?
32. 
કઈ નદીના કિનારો ‘સુવાલીની ટેકરીઓ ‘ તરીકે ઓળખાય છે ?
33. 
ઉતમ સાગ કયા જિલ્લા માથી મળે છે ?
34. 
તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે ?
35. 
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
36. 
ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ?
37. 
ક્યાં જિલ્લામા ડુંગળીનું વાવેતર સૌથી વધુ થાય છે ?
38. 
ગુજરાત નું સૌથી મોટું ખેત-ઉત્પાદન બજાર કયા આવેલું છે ?
39. 
સુદર્શન સરોવર ક્યાં આવેલું છે ?
40. 
ગુજરાતનું સૌથી મોટું નાટ્યગ્રહ-હેમુ ગઢવી નાટ્યગ્રહ ક્યાં આવેલું છે ?
41. 
ગુજરાતમા અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે ?
42. 
ગુજરાતનું કયું સ્થાન સાક્ષરનગર તરીકે ઓળખાય છે ?
43. 
ગુજરાતમા સૌથી વધારે વરસાદ કયા જીલ્લામાં પડે છે?
44. 
ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે?
45. 
ગુજરાતમા માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે?
46. 
પરંપરાગત રીતે થતી વણાટની પદ્ધતિ "તાંગલિયા" વણાટ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે ?
47. 
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?
48. 
પ્રાચીન ગુજરાત માં બંધાયેલ કોનો સમાવેશ થાય છે 1. મોઢેરા 2. અખોદર 3. પાછતર
49. 
ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી ?
50. 
ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો હતો?

Related Post

Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999

Infinix has launched ZERO 5G 2023 series, the company’s next mid-range 5G phone in the ZERO series in India, as it had promised. This comes in ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo model,