General Knowledge – 1

જનરલ નૉલેજ - 1

1. 
ઉત્તરથી દક્ષિણ તરફ જતાં ભારતની નદીઓનું યોગ્ય ક્રમ પસંદ કરો.
2. 
કઈ સીમારેખા " રેડક્લિફ રેખા " કહેવાય છે ?
3. 
ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
4. 
સંશોધન શૈક્ષણિક સંસ્થાઓ અને તેના મુખ્ય મથકોને લગતું કયું વિકલ્પ યોગ્ય નથી.
5. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
6. 
પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ?
7. 
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?
8. 
વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
9. 
સૂર્યનો પ્રકાશ __________ નું સ્ત્રોત છે.
10. 
ગોબરગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ?
11. 
ઓલેરી કલ્ચર એટલે શું થાય ?
12. 
સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ?
13. 
માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો ?
14. 
AEPS એટલે શું ?
15. 
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કયા વર્ષથી અમલમાં આવેલ છે ?
16. 
લોહરી કયા મહિનામાં ઉજવાય છે ?
17. 
ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શ કરતી નથી ?
18. 
બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી. નું અંતર હોય છે ?
19. 
નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ?
20. 
કવિ ' ઉશનસ્ ' નું મૂળ નામ જણાવો.
21. 
CAG નું પૂરુંનામ જણાવો.
22. 
ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
23. 
ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે ?
24. 
ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ?
25. 
અમુકમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા ?
26. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ _________ જ હોવા જોઈએ.
27. 
બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
28. 
તાલુકા પંચાયત કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ?
29. 
BHIM નું પૂરુંનામ જણાવો.
30. 
ઓલિમ્પિક્સ 2016 ક્યાં યોજાઈ હતી ?
31. 
ભારતે હોકીમાં પ્રથમ ઓલમ્પિક સુવર્ણચંદ્રક ક્યારે પ્રાપ્ત કર્યો હતો ?
32. 
ગુજરાતમાં ઢાંકની ગુફાઓ ક્યાં આવેલી છે ?
33. 
IMF(International Monetary Fund) માં કુલ કેટલા સભ્યો છે ?
34. 
આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
35. 
દાદાસાહેબ ફાળકે પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
36. 
ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
37. 
તાસ્કંદ કરાર કઇ સાલમાં થયા હતા ?
38. 
' મોહિની અટ્ટમ ' કયા રાજ્યનું નૃત્ય છે ?
39. 
નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ?
40. 
અડાલજની વાવ અન્ય કયા નામથી ઓળખાય છે ?
41. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
42. 
ગાંધીજી દ્વારા સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ?
43. 
નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ?
44. 
નીચેના પૈકી કયા ભારતીય શહેરને ' પૂર્વનું વિનેસ ' કહેવાય છે.
45. 
આમાં હાસ્યકાર કોણ નથી ?
46. 
નરસિંહ મહેતાના પદ ________ નામે પ્રસિદ્ધ થયા છે.
47. 
UNESCO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
48. 
નરસિંહ મહેતાના પદ ________ નામે પ્રસિદ્ધ થયા છે.
49. 
રમણલાલ દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?
50. 
લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?

Related Post

Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999

Infinix has launched ZERO 5G 2023 series, the company’s next mid-range 5G phone in the ZERO series in India, as it had promised. This comes in ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo model,