Current Affairs Test – 6

Current Affairs Test - 6

1. 
તાજેતરમાં ભારતના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ કયા શહેરમાં જારી કરવામાં આવ્યા ?
2. 
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ?
3. 
વિશ્વ પૃથ્વી દિવસ (22 એપ્રિલ) 2021ની થીમ શું હતી ?
4. 
તાજેતરમાં ભારતના 24મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?
5. 
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો છે.?
6. 
ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
7. 
કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
8. 
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે ?
9. 
ઇડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના ક્યા શહેરમાં આવેલું છે?
10. 
હોમિયોપેથીની શરૂઆત ક્યાં દેશમાં થઈ હતી ?
11. 
આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે.?
12. 
તાજેતરમાં ભારતીય રેલવેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો છે ?
13. 
તાજેતરમાં જાહેર કરાયેલ ' વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ' માં ભારત કયા ક્રમે રહ્યું છે ?
14. 
UNESCO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
15. 
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ?
16. 
તાજેતરમાં વિશ્વનું સૌથી શક્તિશાળી કમ્પ્યુટર કોણે વિકસાવ્યું છે ?
17. 
ભારતીય મૂળના કયા પત્રકારને વર્ષ 2021નો પુલિત્ઝર પુરસ્કાર એનાયત થયો છે ?
18. 
મેન બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
19. 
તાજેતરમાં ICC પ્લેયર ઓફ ધ મંથન એવોર્ડ કોને એનાયત થયું છે ?
20. 
તાજેતરમાં વિજય હજારે ટ્રોફી - 2021 કઈ ટીમ જીતી છે ?
21. 
"ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ" દર વર્ષે નીચેનામાંથી કઈ સંસ્થા/ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે?
22. 
ILO (International Labour Organization) નું વડું મથક કયા આવેલું છે ?
23. 
RBI દ્વારા દેશની ડીજિટલ કરન્સી શરૂ કરાશે જેને ક્યા નામે ઓળખાશે?
24. 
GSLV નું પૂર્ણ સ્વરૂપ શું છે?
25. 
તાજેતરમાં 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
26. 
તાજેતરમાં કઈ કંપનીએ એસોસિયેશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ 2021 નો શ્રેષ્ઠ એવોર્ડ જીત્યો છે?
27. 
વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
28. 
તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે?
29. 
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'આત્મનિર્ભર કૃષિ યોજના' શરૂ કરી છે?
30. 
કઈ કંપનીએ મહિલાઓને સશક્ત બનાવવા માટે ' વુમન વિલ ' પોર્ટલ લોન્ચ કર્યા ?
31. 
તાજેતરમાં ગુરુ તેગબહાદુર સિંહજીની 400મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. ગુરુ તેગબહાદુર સિંહ શીખ ધર્મના _______ ગુરુ હતા.
32. 
રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?
33. 
ક્યા પ્રોગ્રામ ને નોબલ શાંતિ પુરસ્કાર 2020 થી નવાજવામાં આવ્યા છે?
34. 
હાલમાં ISSF શૂટિંગ World Cup 2021 ની શરૂઆત ક્યાં થઈ ?
35. 
ભારતીય રાષ્ટ્રીય સંગઠન(The Indian National Association)ની સ્થાપના 1876 માં ________ દ્વારા કલકત્તામાં થઈ હતી.
36. 
ગુજરાત સરકારે કઈ યોજનાનું નામ બદલીને ' કિસાન સુર્યોધ્ય યોજના ' કરી દીધું છે ?
37. 
PM - WANI યોજનાનું Full Form શું છે ?
38. 
તાજેતરમાં ક્યા રાજ્ય એ ' કૃષિ જણગણના ' નું આયોજન કરવાની ઘોષણા કરી છે?
39. 
ઉજાલા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી ?
40. 
આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘટાયેલ(TADA)ના કાયદાનું પૂરુંનામ જણાવો.
41. 
' સ્વાગત ઓનલાઈન ' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?
42. 
ભારતની સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત અને આકાશમાંથી આકાશમાં (એર ટુ એર) પ્રહાર કરનારી પ્રથમ મિસાઈલ કઈ છે ?
43. 
તાજેતરમાં નવેમ્બર 2021 માં, ભારત અને કયા દેશ વચ્ચે 2+2 સંવાદ થશે?
44. 
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આબોહવા સમિટ 2020-21નું આયોજન કોણ કરશે?
45. 
તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ?
46. 
ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ?
47. 
ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ?
48. 
ભારતમાં ઇન્ટરનેટનો પ્રારંભ ક્યારે થયો હતો ?
49. 
રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ?
50. 
વર્ષ 2021માં ભારત અને કયા દેશે 'માલાબાર અભ્યાસ’માં ભાગ લીધો હતો ?

Related Post