Current Affairs Test – 5

Current Affairs Test - 5

1. 
તાજેતરમાં ભારતીય વાયુસેનાના આગામી ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?
2. 
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ ‘સૂર્યકિરણ'નું આયોજન કર્યું હતું ?
3. 
તાજેતરમાં ક્યા રાજ્યે ધાર્મિક સંરચના (સંરક્ષણ) વિધેયક, 2021 પસાર કર્યું ?
4. 
વિશ્વ અલ્ઝાઈમર દિવસ ક્યારે મનાવાય છે ?
5. 
તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?
6. 
નાના બાળકોને COVID-19ની રસી આપનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો ?
7. 
તાજેતરમાં નીચેના પૈકી કઈ મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા છે ?
8. 
તાજેતરમાં SCOના નવમાં સભ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
9. 
SCOનું પૂરુંનામ શું છે ?
10. 
તાજેતરમાં SCO દેશોના વડાઓની કેટલામી સમિટ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તાઝાકિસ્તાનના દુશાંબેમાં યોજાઈ હતી ?
11. 
SpaceX એ કયા દેશની એરોસ્પેસ ઉત્પાદક, અવકાશ પરિવહન સેવાઓ અને સંચાર કંપની છે ?
12. 
તાજેતરમાં લોન્ચ કરાયેલી સંસદ ટીવી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
13. 
‘વિશ્વ ઓઝોન દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
14. 
તાજેતરમાં શ્રી લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે કયા દેશના પ્રસિધ્ધ ઝડપી બોલર હતા ?
15. 
QUAD (ક્વાડ) દેશમાં કયા દેશનો સમાવેશ થતો નથી ?
16. 
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘બાજરા મિશન’ શરૂ કર્યુ છે ?
17. 
'આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
18. 
નીચેનામાંથી કયા દેશમાં 15 સપ્ટેમ્બર ‘એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ?
19. 
ભારતમાં કોનો જન્મદિન 15 સપ્ટેમ્બર 'એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ?
20. 
US ઓપન 2021માં ‘વિમેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા સુશ્રી એમ્મા રાદૂકનુ કયા દેશના ખેલાડી છે ?
21. 
ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને ‘રાજભાષા’નો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો ?
22. 
ભારતમાં કયો દિવસ ‘હિન્દી દિવસ’ તરીકે ઉજવાય છે ?
23. 
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં ‘રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટી’નો શિલાયન્સ કર્યો છે ?
24. 
ગુજરાતના ‘સામાજિક ન્યાય અને અધિકારીતા’ વિભાગના કેબિનેટ મંત્રીશ્રીનું નામ જણાવો.
25. 
ગુજરાતના નવા કૃષિમંત્રી તથા પશુપાલન અને ગૌ સવર્ધન વિભાગના મંત્રીનું નામ જણાવો ?
26. 
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે ?
27. 
તાજેતરમાં નીતિ આયોગના ___ મિશનએ 'ISRO' અને 'CBSE'ના સહયોગથી 'ATL Space Challeng' શરૂ કર્યુ છે.
28. 
થારના રણ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
29. 
તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ?
30. 
બ્રિક્સ દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ?
31. 
વર્ષ 2021માં BRICS Summitની અધ્યક્ષતા કોણે કરી હતી ?
32. 
તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'India Rankings 2021' અથવા તો NIRF India Rankings 2021 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ?
33. 
સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે ?
34. 
'AUSINDEX- 2021' અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ?
35. 
ADB સંદર્ભે નીચેના પૈકી કયા/કયુ વિધાન સાચા છે ?
36. 
'વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
37. 
વર્ષ 2021ના ‘વિશ્વ સાક્ષરતા દિવસ’ની થીમ શું હતી ?
38. 
તાજેતરમાં ‘રાજીવ ગાંધી નેશનલ પાર્ક'નું નામ બદલીને ‘ઓરંગ નેશનલ પાર્ક’ કરવામાં આવ્યું છે. તે કયા રાજયમાં સ્થિત છે ?
39. 
તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'SIMEX- 2021'નું આયોજન થયું હતું ?
40. 
યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ?
41. 
રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
42. 
ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કયા વર્ષથી થયો છે ?
43. 
ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021માં ભારત ક્યા સ્થાને છે ?
44. 
ભારતે કયા દેશ સાથે સંરક્ષણ અભ્યાસ ‘સમુદ્ર શક્તિ'નું આયોજન કર્યું હતું ?
45. 
કઈ સંસ્થા દર વર્ષે ‘Crime India’ રિપોર્ટ જારી કરે છે ?
46. 
વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ક્યા વર્ષમાં કાર્યરત થઈ જશે ?
47. 
આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવાય છે ?
48. 
તાજેતરમાં ક્યા રાજ્યે 2032ની ઓલિમ્પિક સુધી ભારતીય કુસ્તીને દત્તક લીધી ?
49. 
કવાડ દેશોની પહેલી વ્યક્તિગત બેઠકનું આયોજન ક્યા કરવામાં આવ્યું ?
50. 
રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

Related Post