Current Affairs Test – 15

Current Affairs Test - 15

1. 
તાજેતરમાં જાહેર થયેલ 'ભારત કૌશલ્ય રિપોર્ટ (India skills Report)2022' માં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે ?
2. 
તાજેતરમાં કયા દેશ દ્વારા ગુજરાતના જાણીતા આર્કિટેક્ટ બાલક્રુષ્ણ દોશીને “રોયલ ગોલ્ડ મેડલ 2022” એનાયત કરવામાં આવશે ?
3. 
ભારત તેનું માનવરહિત અંતરિક્ષ મિશન “ગગનયાન” ક્યાં સુધીમાં લોન્ચ કરશે ?
4. 
માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
5. 
તાજેતરમાં જાહેર થયેલ ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નિર્મલા સીતારામન કેટલામાં સ્થાને છે ?
6. 
તાજેતરમાં 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2021થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ?
7. 
તાજેતરમાં NASAએ ચંદ્ર અને મંગળ મિશન માટે કયા ભારતીય મૂળના વ્યક્તિની પસંદગી કરી છે ?
8. 
તાજેતરમાં FICCI (Federation of Indian chambers of commerce and Industry) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે
9. 
તાજેતરમાં કેમ્બ્રિજ ડિક્ષનરીએ કયાં શબ્દને ‘Word of the year’ તરીકે પસંદ કર્યો છે ?
10. 
તાજેતરમાં ગુજરાત રાજયના ગૃહ વિભાગના નવા મુખ્ય અધિક સચિવ કોણ બન્યું છે ?
11. 
તાજેતરમાં ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યૂથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?
12. 
તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા વર્ષ સુધીમાં 10500 જન ઔષધિ કેન્દ્ર ખોલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ?
13. 
તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે 06 ડિસેમ્બરને “મૈત્રી દિવસ” ના રૂપમાં મનાવવાનું નક્કી કર્યું છે ?
14. 
ભારતીય નૌસેના દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
15. 
તાજેતરમાં કોણે પોતાની આત્મકથા ‘ધ અંબુજા સ્ટોરી’ નામથી લખી છે ?
16. 
તાજેતરમાં આવેલા એક રિપોર્ટ મુજબ ગુજરાતના ખેડૂતો માસિક આવકમાં કેટલામાં ક્રમે છે ?
17. 
વર્ષ 2025 સુધીમાં દુનિયાનું પ્રથમ તરતુ શહેર ક્યાં દેશમાં બનાવવામાં આવશે ?
18. 
ભારતીય રેલ્વે દ્વારા વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ ક્યાં બનાવાઈ રહ્યો છે ?
19. 
તાજેતરમાં ભારત, માલદીવ અને શ્રીલંકાએ કયા નામથી ત્રિપક્ષીય યુદ્ધ અભ્યાસ કર્યો છે ?
20. 
તાજેતરમાં ‘એર એમ્બ્યુલન્સ સર્વિસ’ શરૂ કરવાની જાહેરાત કઈ રાજય સરકારે કરી છે ?
21. 
ક્રિકેટ સબંધિત ટ્રોફી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021 કોણે જીતી છે ?
22. 
તાજેતરમાં ગુજરાતનાં શિક્ષણમંત્રીએ કયા ગુજરાતી સાહિત્યકારના જન્મ દિવસે ‘બાળવાર્તા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે ?
23. 
તાજેતરમાં નિરામય ગુજરાત અભિયાનની શરૂવાત ક્યાથી કરવામાં આવી છે ?
24. 
2023માં જળવાયુ પરીવર્તન પર COP28 ની મેજબાની કયો દેશ કરશે ?
25. 
તાજેતરમાં ‘શક્તિ 2021’ નામનો યુદ્ધ અભ્યાસ કયા બે દેશ વચ્ચે થયો છે ?

Related Post

OnePlus 11 5G with 6.7″ 2K 120Hz AMOLED display, Snapdragon 8 Gen 2, up to 16GB RAM launched in IndiaOnePlus 11 5G with 6.7″ 2K 120Hz AMOLED display, Snapdragon 8 Gen 2, up to 16GB RAM launched in India

OnePlus just launched the OnePlus 11 5G, the company’s latest flagship smartphone in India, as it had promised. The phone packs a 6.7-inch 2.75D flexible screen with 2K resolution, and uses Samsung LTPO 3.0 panel