Current Affairs Test - 12

1. 
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
2. 
સુપ્રિમ કોર્ટનું કર્યું ઐતિહાસિક જંજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ?
3. 
તાજેતરમાં જાહેર કરાયેલ ' વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ' માં ભારત કયા ક્રમે રહ્યું છે ?
4. 
ભારતીય મૂળના કયા પત્રકારને વર્ષ 2021નો પુલિત્ઝર પુરસ્કાર એનાયત થયો છે ?
5. 
મેન બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
6. 
તાજેતરમાં વિજય હજારે ટ્રોફી - 2021 કઈ ટીમ જીતી છે ?
7. 
WHO ની સ્થાપના ક્યારે થઈ હતી ?
8. 
ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશને "ક્ષય રોગ" મુક્ત જાહેર કરવામાં આવ્યો છે ?
9. 
તાજેતરમાં ક્યા સ્થળે 'નરસિંહ સે ગાંધી તક' સ્નેયાત્રા યોજાઈ હતી ?
10. 
તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ?
11. 
કાકાસાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી ?
12. 
તાજેતરમાં ચર્ચામાં રહેલ મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલા છે ?
13. 
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ?
14. 
ફેબ્રુઆરી 2022માં આયોજિત થનાર સૌથી મોટા યુદ્ધભ્યાસ એક્સ મિલાનની મેજબાન ક્યા દેશની નૌસેના કરશે ?
15. 
'હરિત ક્રાંતિ' શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો ?
16. 
ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ?
17. 
તાજેતરમાં જારી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ?
18. 
વર્ષ 2022 સુધીમાં સૌરઊર્જાથી કેટલી વીજળી ઉત્પન્ન કરવાનું ભારત સરકારનું લક્ષ્ય છે?
19. 
વિશ્વનો સૌથી મોટો તરતો સોલાર પાર્ક તાજેતરમાં ક્યાં બનાવવામાં આવી રહ્યો છે?
20. 
સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?
21. 
બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ?
22. 
ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ?
23. 
'કિસાન ક્રેડિટ કાર્ડ' (સીસીસી) ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી.?
24. 
નીચેનામાંથી કોને ભારતમાં રાષ્ટ્રવાદનો પિતા કહેવામાં આવે છે?
25. 
ટોક્યો ઓલિમ્પિક રમતો માટે ક્વોલિફાય કરનારો તાજેતરમાં પહેલો ભારતીય તરણવીર કોણ બન્યો છે?
26. 
તાજેતરમાં કયા શહેરમાં નરેન્દ્ર મોદી વનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ?
27. 
તાજેતરમાં કઈ ટીમ 2021નો ‘ડુરાન્ડ કપ’ ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી ?
28. 
નીચેનામાંથી કયુ દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી?
29. 
WHO દ્વારા તાજેતરમાં કયા દેશને મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યો છે?
30. 
આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ?
31. 
ક્યા શહેરમાં ભારતનું પ્રથમ અને દુનિયાનું ત્રીજું રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે ?
32. 
સંગીત ક્ષેત્રે તાના-રીરી એવોર્ડ કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે?
33. 
ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે?
34. 
રાજ્યના પોલીસ વડાને શું કહેવામાં આવે છે?
35. 
તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ?
36. 
નીચેનામાંથી કોને વડાપ્રધાન કાર્યાલય (PMO)માં નવા સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
37. 
તાજેતરમાં પ્રકાશિત ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇન્ડેક્સ 2021 માં કોણ ટોચ પર છે?
38. 
AC(air conditioner) ની શોધ કોણે કરી હતી ?
39. 
કઈ કંપનીએ મહિલાઓને સશક્ત બનાવવા માટે ' વુમન વિલ ' પોર્ટલ લોન્ચ કર્યા ?
40. 
તાજેતરમાં ભારતીય વાયુ સેનાના નવા ડેપ્યુટી ચીફ કોણ બન્યા છે?
41. 
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
42. 
અંધજન છાપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે ?
43. 
8 ઓક્ટોબર, 2021ના રોજ ભારતીય વાયુસેના દિવસ ક્યા મનાવાયો ?
44. 
પ્રવાસી ભારત દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
45. 
ડૉ. બર્નાર્ડ દ્વારા સૌપ્રથમવાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવ્યું હતું ?
46. 
રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
47. 
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?
48. 
રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?
49. 
PM - WANI યોજનાનું Full Form શું છે ?
50. 
તાજેતરમાં દાદ બાપુનો નિધન થયું છે તો તેમનો જન્મ ક્યાં થયો હતો ?