Current Affairs – 2

Current Affairs - 2

1. 
તાજેતરમાં કયા દેશે એપલ અને ગૂગલ પેમેન્ટ એપ પર પ્રતિબંધ મૂક્યો છે?
2. 
કઈ રાજ્ય સરકારે તાજેતરમાં 2030 સુધીમાં 100% સાક્ષરતા હાંસલ કરવાની જાહેરાત કરી છે?
3. 
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો ?
4. 
DRDO એ તાજેતરમાં નિર્ભય મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
5. 
તાજેતરમાં કયા દેશનું પ્રથમ વોટર પ્લસ સિટી જાહેર થયું છે?
6. 
તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર, 2020 માં વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ કયો હતો?
7. 
તાજેતરમાં 'રામરાવ: ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ફાર્મ ક્રાઇસીસ' પુસ્તક કોણે લખ્યું છે?
8. 
કયા રાજ્યે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે?
9. 
કોવિન ગ્લોબલ કોનક્લેવનું તાજેતરમાં કોણે ઉદ્ઘાટન કર્યું છે?
10. 
52 મો 'આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ' તાજેતરમાં કયાં યોજાશે?
11. 
તાજેતરમાં ગોલ્ફ ટ્રેનિંગ એકેડેમીની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે?
12. 
તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક્સના ઉદઘાટન સમારોહમાં મનપ્રીત સિંહની સાથે કોને ભારતીય ધ્વજવહક બનાવવામાં આવ્યો છે?
13. 
ભારતનું કયું રાજ્ય 'દેશ કે માર્ગદર્શક' કાર્યક્રમ શરૂ કરશે?
14. 
CJI એન. વી. રમના એ 31 ઓગસ્ટ 2021 ના ​​રોજ દ્વારા કેટલા નવા ન્યાયાધીશોને પદના શપથ અપાવવામાં આવ્યા?
15. 
નિશાદ કુમારે તાજેતરમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં હાઇ જમ્પમાં કયો મેડલ જીત્યો છે?
16. 
કઈ રાજ્ય સરકારે તાજેતરમાં 2032 ઓલિમ્પિક સુધી ભારતીય કુસ્તીને અપનાવી છે?
17. 
વિશ્વનો સૌથી ઊંચો સિનેમા હોલ તાજેતરમાં ક્યાં સ્થાપવામાં આવ્યો છે?
18. 
તાજેતરમાં કયા રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે ઓણમ બોનસની જાહેરાત કરી છે?
19. 
DRDO એ તાજેતરમાં નિર્ભય મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે
20. 
કઈ રાજ્ય સરકારે "કાકોરી કાન્ડ" નું નામ બદલીને "કાકોરી ટ્રેન એક્શન" કર્યું છે?
21. 
ઓગસ્ટ 2021 માં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કયા શહેરમાં એરફોર્સ ટેક્નિકલ કોલેજમાં ભારતીય વાયુસેનાના યુદ્ધના અનુભવીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા?
22. 
સૌથી વધુ આવક સાથે ફોર્ચ્યુન ગ્લોબલ 500 ની યાદીમાં કયા દેશનું વોલ-માર્ટ ટોચ પર છે?
23. 
કયા દેશે ઓપરેશન બ્લુ ફ્રીડમ શરૂ કરી?
24. 
કયા રાજ્યમાં ઓર્કિડ સંરક્ષણ કેન્દ્ર ખોલવામાં આવ્યું?
25. 
કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) તરીકે કોણે પદભાર સંભાળ્યો?
26. 
RUSAનું પુરૂનામ જણાવો ?
27. 
ગુજરાત રાજ્યમાં ટ્રાઇબલ યુનિવર્સિટીનું વડુ મથક ક્યાં આવેલું છે ?
28. 
મજુર સંગઠન(ILO)નું વડુ મથક ક્યાં આવેલું છે ?
29. 
ગ્રાહક સુરક્ષાની સૌથી મોટી અદાલત કઈ છે ?
30. 
' I Am No Messiah ' કયા અભિનેતાની આત્મકથા છે ?
31. 
તાજેતરમાં કલ્યાણ સિંહનું નિધન થયું છે. તે કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ?
32. 
કોંકણ યુદ્ધ અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ?
33. 
ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ?
34. 
કયા દિવસે ' વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ' ની ઉજવણી કરવામાં આવે છે ?
35. 
પ્રગતિ(PRAGATI) પ્લેટફોર્મ કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
36. 
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ' સુજલામ અભિયાન ' શરૂ કરવામાં આવ્યું ?
37. 
કવાડ(QUAD)માં ક્યાં દેશનો સમાવેશ થતો નથી.
38. 
વિશ્વ સિંહ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 
39. 
ઇડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના ક્યા શહેરમાં આવેલું છે?
40. 
આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે.?
41. 
હોમિયોપેથીની શરૂઆત ક્યાં દેશમાં થઈ હતી ?
42. 
કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
43. 
ભારતમાં કટોકટીની જોગવાઈ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
44. 
તાજેતરમાં દાદ બાપુનો નિધન થયું છે તો તેમનો જન્મ ક્યાં થયો હતો ?
45. 
DRDO નું પુરું નામ શું છે?
46. 
વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે ?
47. 
ઇડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના ક્યા શહેરમાં આવેલું છે?
48. 
આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે.?
49. 
તાજેતરમાં જાહેર કરાયેલ ' વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ' માં ભારત કયા ક્રમે રહ્યું છે ?
50. 
UNESCO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

Related Post