Constituton – 1

બંધારણ - 1

1. 
કાસ્ટીંગ વોટ એટલે શું ?
2. 
' કાયદાની નજરમાં સૌ સરખા ' એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?
3. 
રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?
4. 
રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?
5. 
નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ?
6. 
એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના ક્યા સુધારા દ્વારા કરવામાં આવી ?
7. 
નીચેના પૈકી કઈ સમિતિમાં ધારા સભ્યો સભ્ય તરીકે હોઈ શકે નહી ?
8. 
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ?
9. 
" ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ " - આ વિધાન કોનું છે ?
10. 
સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ?
11. 
રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?
12. 
ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ?
13. 
રાષ્ટ્રીય જ્ઞાન આયોગની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ?
14. 
રાજ્ય નાણાપંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?
15. 
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?
16. 
TRAI ની સ્થાપના ક્યારે થઈ ?
17. 
બંધારણસભામાં પંડિત જવાહરલાલ નેહરૂ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?
18. 
ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?
19. 
CAG(Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?
20. 
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધયકને કોઈ પણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
21. 
લોકસભાની રચના ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ?
22. 
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ?
23. 
ક્યા આર્ટીકલ થી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે ?
24. 
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
25. 
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?
26. 
વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ કલમમાં કરવામાં આવેલી છે ?
27. 
રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ પણ આપી શકે ?
28. 
"ભારતમાં કોઇ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકે નહીં" આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?
29. 
નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ?
30. 
ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજ્ય કયું હતું ?
31. 
ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ?
32. 
અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ?
33. 
ભાષાપંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?
34. 
નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ?
35. 
મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42માં બંધારણીય સુધારાની કઈ કલમ જાહેર કરવામાં આવી ?
36. 
રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે ?
37. 
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલની પૂર્વ મંજૂરી જરૂરી છે ?
38. 
મફત કાનૂની સહાયની જોગવાઇ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ?
39. 
બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? ?
40. 
બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
41. 
રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ?
42. 
રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ?
43. 
ભારતની સુપ્રીમકોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે ?
44. 
જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ?
45. 
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?
46. 
રાજ્યોના હિસાબનું અન્વેષણ કયા વિષયની યાદીમાં આવે છે ?
47. 
વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે ?
48. 
ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ?
49. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
50. 
પોસ્ટલ બેલેટ પ્રથા ક્યા વર્ષમાં દાખલ કરવામાં આવી ?

Related Post

SSC CGL 2023 Notification PDF Out 7500 Vacancy, Online Form, Check Complete DetailsSSC CGL 2023 Notification PDF Out 7500 Vacancy, Online Form, Check Complete Details

Brief Information : Staff Selection Commission (SSC) has published notification for the recruitment of Combined Graduate Level (CGL) Exam 2023 Vacancies in Group B & C. Those Candidates who are interested in the vacancy details & completed