કમ્પ્યુટર ટેસ્ટ - 9

1. 
1 નિબલ એટલે કેટલા બીટ ?
2. 
નીચેના પૈકી કયું નેટવર્ક ડીવાઈઝ નથી.
3. 
બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે.?
4. 
WI-FI શેના ઉપર ચાલે છે.?
5. 
રીનેમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?
6. 
નીચેનામાંથી કયુ સર્ચ એન્જિન નથી.?
7. 
LAN નું પુરું નામ શુ છે?
8. 
ટ્રાન્ઝીસ્ટરની શોધ કયા વર્ષે થઈ છે.?
9. 
વર્ડમાં કેટલાં મેનું આવેલા હોય છે.?
10. 
ઓપ્ટીકલ ડિસ્ક તરીકે શેનો સમાવેશ થતો નથી.
11. 
વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ કેટલી હોય છે.?
12. 
કી-બોર્ડમાં ડીલીટ કી પ્રેસ કરવાથી કરસરની કઈ બાજુ અક્ષર દૂર થશે.
13. 
વર્કબુકમાં કોનો સમૂહ હોય છે.?
14. 
કમ્પ્યુટરનો નાનો એકમ કયો છે.?
15. 
IP એડ્રેસ કેટલા બીટનુ હોય છે.?
16. 
HTML એટલે ?
17. 
પેઈન્ટ માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
18. 
MODEM નું પૂરુંનામ જણાવો
19. 
કમ્પ્યુટરની ભાષામાં વ્યાકરણને શું કહેવામાં આવે છે ?
20. 
USB નું પૂરુંનામ જણાવો.
21. 
BCC નું પૂરુંનામ જણાવો.
22. 
XML નું પૂરુંનામ શું છે?
23. 
GUI નું પૂરુંનામ શુ છે?
24. 
કોમ્પ્યુટરની મેમોરીના એકમને ચડતા ક્રમમાં ગોઠવો:
25. 
માઈક્રોસોફ્ટ કૉર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
26. 
MS Power Point માં સ્લાઈડનો ક્રમ બદલવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ?
27. 
નીચેનામાંથી કયો વિકલ્પ MS Excelમાં Chart નો પ્રકાર દર્શાવતો નથી ?
28. 
ASCII નું પૂરુંનામ શું છે ?
29. 
નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી?
30. 
VIRUS નું પુરું નામ લખો.
31. 
સ્ટાર્ટમેનુ સક્રિય કરવાની શોર્ટક્ટ કી __________ છે.
32. 
કોઈપણ ફોલ્ડરનું નામ બદલવા કયો કામાંડ વપરાય છે ?
33. 
ઈન્ટરનેટના માધ્યમથી મીટીંગને શું કહેવાય છે ?
34. 
સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ સાલમાં શોધાયું ?
35. 
World Wide Web(www) નો સૌથી મહત્વનો પ્રોટોકોલ કયો છે ?
36. 
કમ્પ્યુટરની કુલ કેટલી પેઢીઓ છે ?
37. 
ઇ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે ?
38. 
OSI મોડેલ કેટલા લિયરનું બનેલું હોય છે ?
39. 
ક્યાં પ્રકારના કમ્પ્યુટર ઘરોમાં પર્સનલ કમ્પ્યુટર તરીકે ઉપયોગ માં લેવાય છે.
40. 
કઈ સર્વિસ વડે પુથ્વીને 3D રૂપે દર્શાવી શકાય ?
41. 
કી - બોર્ડમાં ઉપરની લાઇનમાં કૂલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે ?
42. 
UPS નું પૂરુંનામ શું છે ?
43. 
સુરક્ષા અને દેખરેખ માટે લગાવવામાં આવતાં CCTVનું પૂર્ણ સ્વરૂપ જણાવો.
44. 
કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
45. 
SQL નું પુરુનામ જણાવો.
46. 
વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
47. 
નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે ?
48. 
નીચેનામાંથી કયું સાધન આઉટપુટ સાધન નથી ?
49. 
કોઈપણ દેશની military વેબસાઇટ માટે Domain Name માં કયા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ થાય છે ?
50. 
કયું ડિવાઈસ ઈનપુટ ડિવાઈસ નથી.