કમ્પ્યુટર ટેસ્ટ - 5

1. 
કમ્પ્યુટરમાં કોઇપણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે ?
2. 
HTML નું પૂરુંનામ જણાવો.
3. 
MS-Excel માં કુલ કેટલી (ROW) હોય છે ?
4. 
ALU નું પૂરુંનામ જણાવો.
5. 
RAM નું પૂરુંનામ આપો.
6. 
PDF નું પૂરુંનામ આપો.
7. 
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPU) ની ઝડપ શેમા મપાય છે ?
8. 
Display એ _______ સાધન છે.
9. 
Keyboard એ ________ સાધન છે.
10. 
ઈન્ટરનેટ પરથી ખરીદ-વેચાણ બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે ?
11. 
કોમ્પ્યુટર રીફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?
12. 
પાવર પોઈન્ટ માં થયેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ?
13. 
શબ્દ કે વાક્ય કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
14. 
એક્સેલ માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
15. 
MS WORD માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
16. 
નોટપેડ માં તૈયાર થયેલ ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ?
17. 
લેફ્ટ એલાઈમેન્ટ એટલે કે લખાણને ડાબીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
18. 
સમગ્ર લખાણ ને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
19. 
લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
20. 
HDMI નું પૂરુંનામ જણાવો.
21. 
ફાઈલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે.
22. 
FTP નું પુરૂનામ જણાવો.
23. 
લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
24. 
POST નું પૂરુંનામ કયું છે જણાવો.
25. 
હાયપર લિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
26. 
શબ્દ કે ફાઈલ ને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
27. 
રદ કરેલ લખાણને પાછું લાવવા (અન ડુ કરવા માટે) કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
28. 
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
29. 
ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
30. 
સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
31. 
નવી ફાઈલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
32. 
VGA નું પૂરુંનામ જણાવો.
33. 
વાક્ય કે ફકરાની નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
34. 
ISP નું પૂરુંનામ જણાવો
35. 
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરવા માટે કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
36. 
CC નું પૂરુંનામ જણાવો.
37. 
પેઈન્ટ માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
38. 
રાઈટ એલાઈમેન્ટ એટલે કે લખાણને જમણીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે
39. 
લખાણને કાગળમાં પ્રિન્ટ કાઢવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
40. 
હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
41. 
રીપીટ ફંક્શન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
42. 
MODEM નું પૂરુંનામ જણાવો
43. 
Windows ને બંધ કરી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
44. 
લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ?
45. 
સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
46. 
USB નું પૂરુંનામ જણાવો.
47. 
BCC નું પૂરુંનામ જણાવો.
48. 
ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
49. 
લખાણના અક્ષરોને ( ઘાટા ) BOLD કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
50. 
POST નું પૂરુંનામ શું ?