કમ્પ્યુટર ટેસ્ટ - 21

1. 
SQL નું પુરુનામ જણાવો.
2. 
સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ તૈયાર કરવાનું શ્રેય કોના ફાળે જાય છે ?
3. 
ઈ-મેઈલમાં એક કરતા વધારે વ્યક્તિઓને મેઈલ મોકલવા માટે કયો ઓપ્શન આવે છે ?
4. 
રેમ(RAM) ક્યાં સ્થિત હોય છે?
5. 
નીચેનામાથી કઈ કમ્પ્યુટર ભાષા નથી ?
6. 
VLSI નો ઉપયોગ કઈ પેઢીનું કમ્પ્યુટર સૂચવે છે ?
7. 
Ctrl+Page Up કી નો ઉપયોગ શા માટે થાય છે?
8. 
શબ્દ કે ફાઈલને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયગો કરવામાં આવે છે ?
9. 
ભારતમાં ઇન્ટરનેટનો પ્રારંભ ક્યારે થયો હતો ?
10. 
MS Office માં અનુક્રમે ઓછામાં ઓછું અને વધારેમાં વધારે કેટલું જુમ(zoom) થઇ શકે છે?
11. 
ઓપ્ટીકલ ડિસ્ક તરીકે શેનો સમાવેશ થતો નથી.
12. 
નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇઝ નથી ?
13. 
MS Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કીનો ઉપયોગ થાય છે?
14. 
ફાઈલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
15. 
Email ના શોધક કોણ છે?
16. 
Wordમાં કેટલાં મેનું આવેલા હોય છે
17. 
સીલેકટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
18. 
વેબસાઇટનો સંબંધ કોની સાથે છે?
19. 
LAN નું પુરુંનામ શુ છે?
20. 
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
21. 
ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
22. 
MS Wordમાં ફકરાને સેન્ટરમાં ગોઠવવા માટે કઈ કી નું ઉપયોગ થાય છે?
23. 
કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે ?
24. 
રદ કરેલ લખાણને પાછુ લાવવા (Undo કરવા માટે) કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
25. 
MS Excel ના કોઈ સેલમાં Current Date ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?