Computer Test – 18

કમ્પ્યુટર ટેસ્ટ - 18

1. 
પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઈડ ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?
2. 
પાવરપોઈન્ટ ડિસ્પ્લેમાં કયું ફાઈલ ફોર્મેટ ઉમેરી શકાતું નથી?
3. 
નીચેનામાંથી કયો ફોન્ટ સ્ટાઈલ MS Wordમાં નથી?
4. 
ટેક્સ્ટ ફોર્મેટિંગ શું છે?
5. 
URLનું પૂરું નામ જણાવો.
6. 
DVDનો કઈ પ્રકારની મેમરીમાં સમાવેશ થાય છે ?
7. 
ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન માટેના પ્રોટોકોલ નીચેનામાંથી શું કહેવામા આવે છે ?
8. 
BPSનું પૂરું નામ શું છે ?
9. 
નેટવર્કમાં રહેલા કોઈ પણ કમ્પ્યુટરને કયા નામે ઓળખવામાં આવે છે ?
10. 
નીચેનામાંથી સરકારી સંસ્થાઓને કયું ડોમેઈન આપવામાં આવે છે ?
11. 
ALUનું પૂરું નામ જણાવો.
12. 
IP એડ્રેસને કેટલા બીટ નંબર હોય છે ?
13. 
CLIનું પુરુનામ શું છે ?
14. 
વિન્ડોમાં સૌથી ઉપરની બાજુએ આવેલા આડા પટ્ટાને શું કહે છે ?
15. 
નીચેનામાંથી સૌથી વધુ સંગ્રહક્ષમતા વાળું મેમરી ડિવાઇસ કયું છે ?
16. 
1 Byte = _______ Bits.
17. 
નીચેનામાંથી ઈનપુટ ડિવાઇસ કયું છે ?
18. 
QAT શું છે?
19. 
ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ માટે ક્યો સોફ્ટવેરનો ઉપયોગ થાય છે ?
20. 
SMTPનો ઉપયોગ શુ છે?
21. 
ઈ-મેઇલમાં વધારેમાં વધારે કેટલી સાઇઝની ફાઇલ મોકલી શકાય છે?
22. 
માઇક્રોસોફ્ટ પાવર પોઇન્ટમં વધુમાં વધુ કેટલુ ઝૂમ કરી શકાય છે?
23. 
માઇક્રોસોફ્ટ એક્સેલમાં કોઇ ફંકશનને ઈન્સર્ટ કરવા કઇ શોર્ટ કી વપરાય છે?
24. 
Header અને Footer એ MS Wordના કયા મેનુમાં આવે છે?
25. 
Modemનું પુરુનામ શુ છે?

Related Post

Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999Infinix ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo launched in India starting at an introductory price of Rs. 17,999

Infinix has launched ZERO 5G 2023 series, the company’s next mid-range 5G phone in the ZERO series in India, as it had promised. This comes in ZERO 5G 2023 and ZERO 5G 2023 Turbo model,