કમ્પ્યુટર - 3

1. 
નેટવર્કમાં NAS નું Full Form?
2. 
RAM નું પૂરું નામ આપો.
3. 
નેટવર્ક માં OSI એટલે_______
4. 
OSI ના ટોટલ કેટલા layer છે?
5. 
કઈ ટોપોલોજી T-connectors માં વપરાય છે?
6. 
NIC ને ____ તરીકે પણ ઓળખવામાં આવે છે?
7. 
કઈ ટોપોલોજી ને Hierachical ટોપોલોજી પણ કહે છે
8. 
LAN માં DATA ને ટ્રાન્સફર કરતી વખતે ઝડપ કેવી હોય છે.?
9. 
ટીવીના રિમોટ માં કયા તરંગોનો ઉપયોગ થાય છે?
10. 
UDP નો ફુલ ફોર્મ જણાવો.
11. 
કયા નેટવર્ક ને WPAN પણ ઓળખવામાં આવે છે?
12. 
કઈ ટોપોલોજી ને સ્વીચ ટોપોલોજી પણ કહે છે?
13. 
NIC ફુલ ફોર્મ ?
14. 
કોને 2 layer switch તરીકે પણ ઓળખવામાં આવે છે ?
15. 
કઈ ટોપોલોજી માં મધ્યસ્થ તરીકે ટોકન વપરાય છે?
16. 
OSI નું કયું layer data નું duplication અટકાવે છે?
17. 
LAN ની maximum range કેટલા કિલોમીટર હોય છે
18. 
નેટવર્કમાં P2P એટલે______
19. 
Bandwidth ને માપવાનો એકમ શું છે
20. 
Switch માં કોમ્યુટર ના કયા એડ્રેસ નો ઉપયોગ થાય છે?
21. 
ટીમ બનર્સ લી એ શાની શોધ કરી છે ?
22. 
બાંગ્લાદેશ માટે ક્યુ domain name વપરાય છે?
23. 
મોબાઈલ નેટવર્કમાં 2G ની શરૂઆત કયા દેશ થી કરવામાં આવી હતી?
24. 
www પરનું સૌ પ્રથમ વેબ બ્રાઉઝર ક્યું છે?
25. 
HTML માં hyperlink માટે કયો ટેગ વપરાય છે ?
26. 
URL ને _____ તરીકે પણ ઓળખવામાં આવે છે.
27. 
મોબાઈલ નેટવર્કમાં 1G ની શરૂઆત કયા દેશ થી કરવામાં આવી હતી?
28. 
internet ના પિતા કોણ છે?
29. 
DSLનું ફુલ ફોર્મ જણાવો
30. 
ભારતમાં નિર્માણ પામેલ પ્રથમ વેબ બ્રાઉઝર કયો છે?
31. 
ARPANET નુ full form જણાવો
32. 
IPV6 માં IP એડ્રેસ કેટલા બીટ ની જગ્યા રોકે છે?
33. 
IOS નો ફુલ ફોર્મ જણાવો.
34. 
GSM Full Form જણાવો.
35. 
શ્રીલંકા માટે ક્યુ domain name વપરાય છે?
36. 
HTML કોનું આધુનિક વર્ઝન છે?
37. 
ભારતમાં internet ની શરૂઆત______દ્વારા કરવામાં આવી હતી
38. 
મોબાઇલ નેટવર્ક 5G માં IoT નું ફુલ ફોર્મ જાણવો
39. 
મોબાઇલ નેટવર્ક 4G માં LTE નું ફુલ ફોર્મ જાણવો.
40. 
માઈક્રોસોફ્ટ ઓફિસમાં ક્યાં બટનનું વિકલ્પ ઉપલબ્ધ નથી?
41. 
MS Word માં ફંકશન કી અને તેના કાર્ય બાબતે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે?
42. 
માઇક્રોસોફ્ટ એક્સેલમાં ઊભી હરોળ કેટલી હોય છે?
43. 
WWW.INSTUDY.IN માં .IN શું છે?
44. 
GOOGLE નું પુરુનામ જણાવો?
45. 
નીચેનામાંથી ક્યાં પ્રકારની મેમરી ' વોલેટાઇલ મેમરી ' કહેવાય છે ?
46. 
પાવરપોઇન્ટમાં slideshow સેટ કરતી વખતે દરેક slide માટે ચોક્કસ સમયગાળો સેટ કરવા કયો વિકલ્પ વપરાશે ?
47. 
UPS નું પૂરું નામ શું છે ?
48. 
વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
49. 
Filmora શું છે. ?
50. 
સેકન્ડરી મેમરીને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?